________________
२०४
सूत्रकृताङ्गसूत्रे चित् सांख्यादीनां मते (आहिया) आख्यातानि कथितानि (पुणो) पुनस्ते (आहु) आहुः कथयन्ति यत् (आयटो) आत्मा षष्ठः षष्ठआत्मा अस्तीति । यतः (आया लोगे य) आत्मा तथा लोकः पृथिव्यादिरूपः (सासए) शाश्वतः नित्यो वर्त्तते इत्यात्मषष्ठवादिमतम् ।।१५।।।
टीकामहब्भूया, महाभूतानि-पृथिव्यपूतेजो वाय्वाकाशाख्यानि महाभूतानि 'पंच' पञ्चसंख्याविशिष्टानि सन्ति विद्यन्ते । महच्च तद्भूतं चेति महाभूतम् । महान्ति च तानि भूतानि महाभूतानि, तानि नामभिः प्रदर्शितानि । भूतत्वं बहिरिन्द्रियग्राह्य विशेषगुणवत्त्वम् । “इहमेगेसमिाहिया" इह अस्मिन् लोके एकेषां केषांचिन्मते आख्यातानि कथितानि "पुण आहु" पुनस्तेन आहुः कथयन्ति “आयछटो" आत्माषष्ठः-पंचमहाभूतानि तथा षष्टश्चात्मा । ननु यथा भूतचैतन्यवादिमते आत्मभूतान्यनित्यानि तथा एतन्मतेऽपि आत्मा
अन्वयार्थपृथ्वी, जल तेज वायु और आकाश रूप पांच महाभूत हैं वे सांख्य आदि किन्हीं के मत में कहेगए हैं। फिर वे कहते हैं कि छठा आत्मा है। आत्मा और लोक शाश्वत अर्थात् नित्य है । यह छठा आत्मा मानने वालों का मत है ॥१५॥
—टीकार्थपृथ्वी जल तेज वायु और आकाश नामक पाँच महाभूत हैं । महान् भूत को महाभूत कहते हैं । बाह्य इन्द्रिय के द्वारा ग्राह्य होने का विशेषण गुण जिसमें हो वह भूत कहलाता है । इस लोक में किन्हीं-के मत में यह भूत कहे गये हैं । वे यह भी कहते हैं कि पांच महाभूतों के अतिरिक्त
- सन्क्याथ - પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ રૂપ પાંચ મહાભૂત છે. સાંખ્ય આદિ કેટલાક મતવાદિઓ આ પ્રકારની માન્યતા ધરાવે છે. વળી તેઓમાં કઈ કઈલેકે એવું પણ કહે છે છઠ્ઠી આત્મા છે. આત્મા અને લેક શાશ્વત (નિત્ય) છે. આત્મા નામના છઠ્ઠા મહાભૂતને માનનારાની આ પ્રકારની માન્યતા છે. ૧૫ છે
-टीथ - પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ નામના પાંચ મહાભૂતિ છે. મહાન ભૂતને મહાભૂત કહે છે. બાહ્ય ઈન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય થવાને વિશિષ્ટ ગુણ જેમાં હોય છે. તેને ભૂત કહેવામાં આવે છે. કેઈ કે લોકોની માન્યતા અનુસાર આ લોકમાં પાંચ મહાભૂનું અસ્તિત્વ કહ્યું છે. તેઓ એમ પણ કહે છે કે પાંચ મહાભૂત સિવાય આત્મા નામના છઠ્ઠા તત્વનું પણ અસ્તિત્વ છે. જેવી રીતે ભૂતવૈતન્યવાદીના મત અનુસાર આત્મા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧