________________
१९२
सूत्रकृतामसूत्रे कश्चिन्मुक्तः इति व्यवस्थापि न कथमपि सिद्धयेत् । तादृश व्यवस्थाया अभावे सर्वोपिलोको व्याकुली क्रियेत । अयं भावः-आत्मा यदि कूटस्थनित्योऽमत्तों निष्क्रियो भवेत् तदा एतादृशाऽऽत्मनः स्वभावपरित्यागस्याऽसंभवेन स्वभाव प्रच्युतिसाध्य जन्म-मरण-जरा-बन्धमोक्षादीनामभावो भवन् केन कथं वारणीयः, कथमपि-एतेषां मोक्षादीनां समर्थनं न केनापि कर्तुं शक्येत, न चेष्टापत्तिः, तथा सति आस्तिकपरिषदं परित्यज्य नास्तिककोटौ प्रवेशस्य दुरिता स्यात् । इत्थं च दृष्टेष्टबाधारूपात्तमसोऽज्ञानरूपात् । तमोऽन्तरं अतिशयित यातनास्थानं यान्ति प्राप्नुवन्ति । कथमेवं ते यातनास्थानं यान्ति तत्राह
इस प्रकार की व्यवस्था के अभाव में सब लोग व्याकुल हो जाएंगे। अभिप्राय यह है आत्मा यदि कूटस्थ नित्य हैं, अमूर्त है और क्रियाशून्य है तो ऐसे आत्मा का स्वभाव बदलना संभव नहीं होगा। फिर स्वभाव के बदलने पर ही होने वाले जन्म, जरा, मरण, बन्ध और मोक्ष आदि का भी अभाव हो जाएगा। उसे कौन रोकेगा ? कोई भी मोक्ष आदि का समर्थन न कर सकेगा। अगर कहो कि यह हमारे लिए इष्टापत्ति है तो ऐसी दशा में आस्तिकों की मंडली को त्याग कर नास्तिकों की कोटि में प्रवेश करना अनिवार्य हो जाएगा।
इस प्रकार प्रत्यक्ष और अनुमान से आनेवाली बाधारूप अन्धकार अज्ञान से दूसरे अन्धकार को अर्थात् अतिशय यातना के स्थान को प्राप्त
સુખી હોય અને કેઈ દુઃખી હેય, કેઈ મુક્ત હોય અને કોઈ અમુક્ત હય, એવી વ્યવસ્થાની પણ કોઈ પણ પ્રકારે સિદ્ધિ જ ન થાય !
આ પ્રકારની વ્યવસ્થાના અભાવે સઘળા લેકે વ્યાકુળ થઈ જશે. આ કથન દ્વારા સૂત્રકાર એ વાત પ્રગટ કરે છે કે – જે આત્મા ફૂટસ્થ નિત્ય, અમૂર્તા અને ક્રિયાશૂન્ય હેય, તે એવા આત્માને સ્વભાવ બદલવાનું શકય નહી બને તે પછી સ્વભાવ બદલાય ત્યારે જ સંભવી શકનારા જન્મ, જરા, મરણ, બન્ધ, અને મેક્ષ આદિનો અભાવ જ માનવ પડે, તેને કેણ રેકી શકશે ?કે પણ મેક્ષ આદિનું સમર્થન નહીં કરી શકે ! કદાચ તેને તમે ઇષ્ટાપત્તિ રૂપ માનતા છે, તે તમારે માટે આસ્તિકની મંડળીમાંથી નીકળી જઈને નાસ્તિકની મંડળીમાં જ દાખલ થઈ જવાનું અનિવાર્ય થઈ પડશે.
આ પ્રકારે આત્માને ક્રિયા સહિત અમૂર્તા,નિત્ય આદિ રૂપ માનનારા અકારકવાદીઓની માન્યતા પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણો તથા આગમ પ્રમાણ દ્વારા ખંડિત થઈ જાય છે. તે પ્રકારની માન્યતા ધરાવનારા અજ્ઞાની લાકે એક અંધકારમાંથી બીજા અંધકારમાં ગમન કર્યા જ કરે છે એટલે કે તેમને અધિક્તર અને અધિક્તમ યાતનાઓ સહન કરવી પડે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧