SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ समर्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ तज्जीवतच्छरीरवादी मतनिरूपणम् शरीरमेव चेतनं वक्ति, अयमपि तथैव, तथापि भूतचैतन्यवादिमते पंचमहाभूतान्येव शरीरतया परिणामं प्राप्य समस्तक्रियां कुर्वन्ति । तज्जीवतच्छरीरवादिमते तु शरीराकारपरिणत भूतेभ्यश्चैतन्यमुपजायते, अभिव्यज्यते वा । एतावानेवानयोर्भेदः । अयमाशयः -- तज्जीवतच्छरीरवादिनाम्-शरीराकारतां गतेभ्यः पंचभ्यो महाभूतेभ्यश्चैतन्यमुत्पद्यते, यथा कम्बुग्रीवादि-स्वरूपतां प्राप्तायाः मृत्तिकायाः घट उत्पद्यते । अथवा शरीराकारतां गतेभ्यः पंचमहाभूतेभ्यः चैतन्यमभिव्यज्यते, यथा समुदितेभ्यस्तिलेभ्य स्तैलमभिव्यज्यते । यथा प्रथमतस्तिलेषु व्यवस्थितमेव तैलं, पीडनादि व्यापारेणाऽभिव्यक्तं भवति नतु कहता है और यह भी ऐसा ही कहता है, फिर भी दोनों के मत में कुछ भिन्नता है । वह यह कि भूत चैतन्यवादी के मत में पांच महाभूत ही शरीर के रूप में परिणत होकर समस्तक्रियाऐं करते हैं, किन्तु तज्जीवतच्छरीरवादी के मत के अनुसार शरीराकार में परिणत हुए भूतों से चैतन्य की उत्पत्ति होती है या अभिव्यक्ति होती है । इन दोनों में इतना ही अन्तर है । तात्पर्य यह है तज्जीवतच्छरीरवादियों के मत अनुसार शरीर के आकार को प्राप्त पांच महाभूतों से चैतन्य की उत्पत्ति होती है, जैसे कम्बुग्रीवता आदि रूप को प्राप्त मृत्तिका से घट की उत्पत्ति होती है, अथवा जैसे इकट्ठे हुए तिलों से तैल की अभिव्यक्ति होती है उसी प्रकार शरीराकारपरिणत पांच महाभूतों से चैतन्य की अभिव्यक्ति होती है। तिलों में तैल पहले से ही मौजूद रहता है, पेरने से वह प्रकट हो जाता है, नया १५३ આ લાકો પણ એવું જ કહે છે. છતાં પણ આ બન્નેના મતમાં થોડી ભિન્નતા રહેલી છે. ભૂતચૈતન્યવાદી ( ચાર્વાક ) ના મત પ્રમાણે તે પાંચ મહાભૂત જ શરીરના રૂપે પરિણત था ने समस्त डियागो रे छे. परन्तु " तज्जीवतच्छरीरवादी” या भतने भाननाशना મત પ્રમાણે શરીરાકારે પિરણત થયેલાં ભૂતા દ્વારા જ ચૈતન્યની ઉત્પત્તિ થાય છે અથવા અભિવ્યક્તિ થાય છે, એવુ માનવામાં આવે છે. આ બન્ને મતેમાં આટલી જ ભિન્નતા છે. આ કથનના ભાવાર્થ એ છે કે તજ્જીવ તુચ્છશરીર વાદીઓના મત પ્રમાણે શરીરના આકારે પરિમિત થયેલા પાંચ મહાભૂતા વડે ચૈતન્યની ઉત્પત્તિ થાય છે, જેમ કમ્પ્યુગ્રીવતા આદિ રૂપે પરિણમિત માટીમાંથી ઘડાની ઉત્પત્તિ થાય છે, અથવા જેમ એકઠાં થયેલાં તલમાંથી તેલની અભિવ્યક્તિ થાય છે. એજ પ્રમાણે શરીરાકારે પરિણત થયેલા પાંચ મહાભૂતા વડે ચૈતન્યની અભિવ્યાક્તિ થાય છે. તલમાં પહેલેથી જ તેલ મેાજૂદ હાય છે, તલને પીલવાથી તે પ્રકટ થઈ જાય છે નવું ઉત્પન્ન થતું નથી. જો નવું ઉત્પન્ન થતુ હાત તેા રેતીને પીલવાથી પણ તેલની શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy