SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम् १२५ समवायिकारणमात्मा असमवायिकारणमात्ममनःसंयोगः, मनःकरणम् , घटादिविषयः कर्म, एतादृशस्थितौ ज्ञानात्मककार्यभेदो न समवायिकारणभेदमूलको यतः समवायिकारणस्यात्मनो भेदाभावात् । नाप्यसमवायिकारणात्ममनःसंयोगाधिकरणमनोरूपकरणभेदात् यतः करणीभूतमनसः एकत्वात् , नापि कर्मकारकभेदमूलकतया तस्यापि घटव्यवसायानुव्यवसायघटानुभवघटस्मरणं प्रतिसमानत्वात् , तस्मादसमवायिकारणभेदादेव ज्ञानात्मककार्यभेदः स्वीकरणीयः। एवं च घटव्यवसायानुव्यसायो यदि एकमनः संयोगजन्यौ स्याताम् तदायोगपद्यं केन वार्येत, न च योगपद्यं संभवति तथात्वेतादृशज्ञानयोः परस्परं कार्यकारणभावो न स्यादित्येकमनःसंयोगजन्यत्वं न द्वयोनियोः किंचासमवायिकारणभेदस्य ज्ञानात्मककार्यभेदकत्वेऽस्वीक्रियमाणे कि समवायिकारण आत्मा तो दोनों का एक ही है । आत्मा और मन के संयोग रूप असमवायि कारण के अधिकरण मन के भेद से भी भेद नहीं माना जा सकता, क्योंकि मन भी एक है । कर्म कारक में भेद होने से भी भेद नहीं हो सकता, क्योंकि घटव्यवसाय, घटानुव्यवसाय घटानुभव और घट स्मरण में कर्म कारक अर्थात् घट समान ही है । अतएव असमवायि कारण के भेद से ही ज्ञान रूप कार्य में भेद स्वीकार करना चाहिए । ऐसी स्थिति में यदि घटव्यवसाय और अनुव्यवसाय जब एक ही मनःसंयोग से उत्पन्न होते हैं तो उनके योगपद्य को कौन रोक सकता है ? मगर युग पद् होना संभव नहीं है । अगर दोनों युगपद् हों तो उनमें कार्य कारण भाव नहीं हो सकेगा । अतएव दोनों ज्ञान एक ही मनःसंयोग से उत्पन्न नहीं हो सकते । अगर आप असमवायि कारण को ज्ञान रूप कार्य में भेद करने वाला स्वीकार नहीं करते तो फिर उनमें भेद करने वाला दूसरा આત્મા તો બન્નેને એક જ છે. આત્મા અને મનના સંગરૂપ અસમવાયિકારણના અધિકરણ રૂપ મનના ભેદથી પણ ભેદ માની શકાતો નથી, કારણ કે મન પણ એક જ છે, કાર્યકારકમાં ભેદ હોવાથી પણ ભેદ માની શકાતો નથી, કારણ કે-ઘટવ્યવસાય, ઘટાનુવ્યવસાય, ઘટાભાવ અને ઘટમરણમાં કર્મકારક એટલે કે ઘટ સમાન જ છે. તેથી અસમાયિકારણના ભેદથી જ જ્ઞાનરૂપ કાર્યમાં ભેદ સ્વીકારે જોઈએ. એવી સ્થિતિમાં જે ઘટવ્યવસાય અને અનુવ્યવસાય એક જ મનઃસંગથી ઉત્પન્ન થતા હોય, તો તેમના યૌગપદ્યને(એક જ સાથે ઉત્પત્તિને) કોણ રેકી શકે છે? પણ યુગપ૬ (એક સાથે) તેમની ઉત્પત્તિ સંભવી શકતી નથી, જે બન્નેની એકસાથે ઉત્પત્તિ હોય, તે બન્નેમાં કાર્ય કારણભાવ સંભવી શકે નહીં. તેથી બન્ને જ્ઞાન એક જ મનઃસંગથી ઉત્પન્ન થઈ શકતા નથી. જો તમે અસમાયિકારણને જ્ઞાનરૂપ કાર્યમાં ભેદ કરનારું માનતા ન છે, તો તેમનામાં ભેદ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy