SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ १२४ सूत्रकृताङ्गसूत्रे स्यात् नहि भवति सव्येतरविषाणयोर्युगपज्जायमानयोर्जन्यजनकभावः । तदवच्छिन्नकालतदनवच्छिन्नकालयोरेव कारणकार्यरूपत्वात्, नहि युगपज्जायमानत्वे एकस्तदवच्छिन्नः अन्यस्तदनवच्छिन्नश्चेति तस्मात्कार्यकारणयोर्यैौगपद्यं न समीचीनम् । न च करणस्य भेदादेव तादृशज्ञानयोर्भेदः स्यादिति वाच्यम्, करणभेदस्य ज्ञानभेदकसामर्थ्याभावात्, किन्तु असमवायिकारण भेदस्यैव ज्ञानभेदकत्वात्, ज्ञानस्थले ज्ञानस्य का पूर्ववर्त्ती या उत्तरवर्त्ती कहा जाएगा ? कौन किसका कारण और कौन किसका कार्य कहलाएगा ? जैसे एक साथ उत्पन्न होने वाले गाय के दहिने बाएँ दोनों सींगों में कार्य कारण भाव नहीं होता उसी प्रकार व्यवसाय अनुव्यवसाय में भी कार्य कारणभाव नहीं हो सकेगा । तदवच्छिन्नकाल और तदवच्छिना ही कारण कार्य रूप होते हैं । एकसाथ उत्पाद मानने पर एक तदवच्छिन्न और दूसरा तदनवच्छिन्न कैसे हो सकता । अतएव कार्य और कारण का एक साथ उत्पन्न होना समीचीन नहीं है । कदाचित् कहो कि कारण में भेद होने से उन दोनों ज्ञानों में भेद हो जाएगा तो ठीक नहीं, क्योंकि कारण का भेद ज्ञान में भेद नहीं कर सकता । ज्ञान में भेद तो असमवाथि कारण के भेद से ही होता है । आपके मत से ज्ञान का समवायिकारण आत्मा है असमवायिकारण आत्मा और मन का संयोग है मन कारण है और घट आदि विषय कर्म है । ऐसी स्थिति में ज्ञान रूप कार्य में जो भेद है वह समवायि कारण के भेद से नहीं हो सकता । क्यों જો તેઓ એક સાથે ઉત્પન્ન થતા હાય, તેા કાને કેતુ પૂવતી અથવા ઉત્તરવતી માનવું, એ પ્રશ્ન થઈ પડશે. કોને કોનુ કારણ માનવુ અને કોને નું કાર્ય માનવું, એ પ્રશ્ન પણ ઉપસ્થિત થશે. જેવી રીતે એક સાથે ઉત્પન્ન થનારાં ગાયના જમણા અને ડાખા શિંગડા રૂપ અને શિગડામાં કાર્ય કારણભાવ સભવતા નથી, એ જ પ્રમાણે વ્યવસાય અને અનુવ્યવસાયમાં પણ કાર્ય કારણ ભાવ નહીં સંભવી શકે તઃવચ્છિન્નકાળ અને તદ્દનવચ્છિન્નકાળ જ કારણુ કારૂપ હોય છે- એક સાથે બન્નેના ઉત્પાદ માનવામાં આવે, તે એક તવચ્છિન્ન અને બીજું તદનવચ્છિન્ન કેવી રીતે હેઇ શકે? તે કારણે કાર્ય અને કારણની એક સાથે ઉત્પત્તિ થવાની માન્યતા સંગત લાગતી નથી- કદાચ આપ એવી દલીલ કરી કે કારણ ભેદ હેવાથી તે બન્ને જ્ઞાનેામાં ભેદ પડી જશે, એવી વાત પણ ઉચિત નથી, કારણ કે કારણના ભેદ જ્ઞાનમાં ભેદ ઉત્પન્ન કરી શકતા નથી. અસમવિય કારણના ભેદ વડે જ જ્ઞાનમાં ભેદ સ ંભવી શકે છે- આપના સત અનુસાર તે જ્ઞાનનું સમવાયિકારણ આત્મા છે, અસમયિકારણ આત્મા અને મનના સંયોગ છે, મન કણ છે અને ઘટ આદિ વિષય ક છે- એવી સ્થિતિમાં જ્ઞાનરૂપ કાર્ય માં જે સેતુ છે તે સમાયિકારણના ભેદથી સંભવી શકતે! નથી, કારણ કે સમવાયિકારણ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy