________________
५८३
श्रुतस्कन्ध. १ उपघान० अ. ९. उ. ३
भगवदाज्ञानुवर्तिनां साधूनां तु स्थविरावस्थामन्तरेण न कल्पते दण्डधारणं, तथा चोक्तं व्यवहारसूत्रे (उ०८) " थेराणं थेरभूमिपत्ताणं कप्पइ दंडए वा० " इत्यादि अत्र 'थेराणं' इत्युपलक्षणं रोगिग्लानानाम्, स्थविरादेरन्यत्र दण्डधारणं न युक्तं, भय - हिंसा - जनकत्वादागमाविहितत्वाच्च, अत एवाग्रे "निहाय
उत्तर - वहां पर वे साधु कुत्ता आदिको भगाने या उन्हें ताडने के लिये अपने हाथोंमें अपने शरीरप्रमाण दण्ड और अपने शरीरसे चार अंगुल अधिक ऊँची नलिका - दण्डविशेष पासमें रखते हैं, और विचरण करते रहते हैं ।
शंका- भगवानने भी क्यों नहीं वहां विहार करते समय अपने हाथमें दण्ड आदि रक्खा ?
उत्तर - स्थविर - वृद्ध अवस्थाके सिवाय दण्ड धारण करनेकी आज्ञा भगवान के शासन में रहने वाले साधुओंके सिद्धान्तमें नहीं है, अतः भगवान ने भी उस समय वहां दण्ड आदि पासमें नहीं रखा, व्यवहार सूत्रमें भी यही कहा है
" थेराणं थेरभूमिपत्ताणं कप्पइ दंडए वा० " इत्यादि । इस सूत्र में 'थेराण' यह पद रोगी ग्लान अवस्थाका भी उपलक्षक है, अतः स्थविरादि अवस्थाके सिवाय अन्य अवस्थाओंमें दण्डका धारण करना युक्त नहीं माना गया है, क्यों कि एक तो दण्डका धारण करना अन्यजीवोंको भयका जनक तथा हिंसाका जनक होता है, दूसरे इस प्रकारका शास्त्र में इसके ઉત્તર---તે સ્થળે તેવા સાધુ કુતરા વગેરેને જે ભગાડવા માટે અને તેને મારવા માટે પેાતાના હાથેામાં પેાતાના શરીરપ્રમાણે લાકડી અને પેાતાના શરીરથી ચાર આંગળ મેાટો એવા ફ્રેંડ રાખે છે અને વિહાર કરે છે.
શંકા...ભગવાને પણ એ દેશમાં વિહાર કરતાં પોતાના હાથમાં દંડ-લાકડી વગેરે કેમ ન રાખ્યાં?
ઉત્તર—વૃદ્ધ અવસ્થા સિવાય દંડ ધારણ કરવાની આજ્ઞા ભગવાનના શાસનમાં રહેવાવાળા સાધુએના સિદ્ધાંતમાં નથી, માટે ભગવાને પણ તે સમય તે સ્થળે દડ વગેરે પાસે રાખેલ ન હતાં. વ્યવહાર સૂત્રમાં પણ એ જ કહેલ છે'थेराणं थेरभूमिपत्ताणं कप्पइ दंडए वा०" इत्यादि.
66
ये सूत्रमां " थेराणं " आ यह रोगी ग्लान अवस्थानु उपलक्ष छे, भाटे સ્થવિર આદિ અવસ્થા સિવાય અન્ય અવસ્થાએમાં દંડને ધારણ કરવા એ યુક્ત માનેલ નથી, કેમકે એક તા દડને ધારણ કરવા તે બીજા જીવાને ભયજનક તથા હિંસાને પ્રાત્સાહન આપનાર છે. બીજું શાસ્ત્રમાં દંડ ધારણ કરવાનું કહીં પણ
શ્રી આચારાંગ સૂત્ર : ૩