SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ ५१८ आचाराङ्गसूत्रे टीका-'परिक्रामे'-दित्यादि, यदा मुनेरुपविशतः शरीरपीडा भवेत्तदास परिक्लान्तः श्रममुपगतः सन् परिक्रामेत्-परिभ्राम्येत् नियतदेशे सरलगत्या यातायातादीनि समाचरेत् । तत्रापि श्रान्तश्चेत्तदा किं कुर्यादित्याह-'अथवे '-त्यादि, अथवा यथायतः यथास्थापितशरीरः तिष्ठेत् , यदि स्थानेन-एकस्थानावस्थित्या परिक्लान्तो भवेत् यद्युपविष्टश्चेत् पर्योत्कुटुकाद्यासनान्तराणि कुर्यात् , उत्थितश्चेद् गमनागमनादिकं कुर्यात् , ततोऽपि क्लान्तश्चेत्तदा अन्तः अन्ततो निषीदेच्चउपविशेत् , तस्यामवस्थायां पार्श्वशायी दण्डायतिको लगुडशायी वा भूत्वा यथायोगमवतिष्ठतेति तात्पर्यम् ॥ सू० १६ ॥ ___ अपि चान्यदप्याह-'आसीणे' इत्यादि । बैठे २ मुनि को जब शारीरिक कष्टका अनुभव होने लगे और उस दशामें उसे अपना शरीर थकासा मालूम पड़ने लगे तो वह नियमित प्रदेश में सरलगति से गमनागमन कर सकता है। ऐसा करते२ भी यदि थक जाता है, तो उसे एक स्थान पर ठहर जाना चाहिये । ठहरते समय यदि वह बैठ गया है, तो वह पर्यङ्कासन या उत्कुट आसन आदिसे बैंठ सकता है, यदि खड़ा ही है तो श्रम समाप्त होते ही वह फिरसे गमनागमन कर सकता है। इस में भी जब वह थक जावे तो वह अन्तमें बैठ जावे, इस समय वह लेट भी सकता है, दण्ड जैसा हो सकता है, तथा वह अपने हाथ पैर आदि समस्त अवयवोंको इच्छानुसार पसार सकता है, तात्पर्य यह है कि-जिस रूपसे लेटनेमें या बैठने में उसे सुख मालूम हो वह उस प्रकार से लेट सकता है अथवा बैठ सकता है ॥१६॥ और भी-'आसीणे' इत्यादि । બેઠાં બેઠાં મુનિને જ્યારે શારીરિક કષ્ટને અનુભવ થવા લાગે અને એ દશામાં તેને પિતાનું શરીર થાકેલું માલુમ પડે છે તે નિયમિત પ્રદેશમાં સરળ ગતિથી હરી-ફરી શકે છે. એમ કરતાં કરતાં પણ જે તે થાકી જાય તે તેણે એક સ્થાન ઉપર બેસી જવું જોઈએ. જે સ્થાન ઉપર પિતે બેસી ગયેલ છે ત્યાં તે પર્યકાસન અથવા ઉત્કટ (ઉકડુ) આસન વગેરેથી બેસી શકે છે. જે ઉભા જ રહે તે શ્રમ લાગતા વળી ફરીથી હરી-ફરી શકે છે. એ વખતે પણ જે તે થાકી જાય તે અંતે બેસી જાય અને સુઈ પણ શકે છે, લાકડીની માફક થઈ શકે છે, અને તે પોતાના હાથ પગ વગેરે અવયવો ઈછાનુસાર ફેરવી શકે છે. તાત્પર્ય એ છે કે જે રીતે સુવા બેસવામાં એને સુખ પડે તે પ્રકારે તે સુઈ मेसी श छे. (१६) धुमा--'आसीणे' त्यादि. श्री. मायाग सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy