________________
आचाराणसूत्रे कोई २ साधु इस प्रकार से अभिग्रह करते हैं कि मैं अन्य साधुके लिये आहारादिक लाकर दिया करूँगा, यही मेरेद्वारा उनकी वैयावृत्त्य है, तथा कोई साधु मेरे लिये आहार पानी लाकर देगा तो मैं भी उसे स्वीकार कर लूंगा। यह अभिग्रहका एक प्रकार है।१।
कोई एक साधु इस प्रकारका अभिग्रह करता है कि मैं दूसरे साधर्मी साधुके लिये आहारादिक ला दिया करूँगा पर दूसरेके द्वारा लाया हुआ आहार पानी अपने उपयोग में नहीं लूंगा। यह अभिग्रहका दूसरा प्रकार है ।।
कोई २ साधु इस प्रकारका अभिग्रह कर लिया करता है कि मैं दूसरों के लिये आहारादिक लाऊँगा तो नहीं पर कोई मुझे लाकर देगा तो मैं उसे अपने उपभोग में ले लूंगा। यह अभिग्रहका तीसरा प्रकार है।३।
कोइ २ साधु ऐसा अभिग्रह करता है कि न मैं दूसरोके लिये आहारदिक लाऊँगा और न अपने निमित्त किसी अन्यसे मंगवाऊँगा। यह अभिग्रहका चौथा प्रकार है।४।
इन चार प्रकारके अभिग्रहोंमेंसे साधु चाहे जिस किसी भी अभिग्रह को धारण कर सकता है, अथवा आदिके तीन अभिग्रहों में से भी
કઈ કઈ સાધુ એવા પ્રકારથી અભિગ્રહ કરે છે કે-હું બીજા સાધુઓ માટે આહારદિક લાવી આપીશ, આ રીતે હું તેમની વૈયાવૃત્ય કરીશ તથા કઈ સાધુ મારા માટે આહાર પાણી લાવી આપશે તે હું સ્વીકાર કરીશ. આ અભિअडनी मे ४२ छ. (१)
કઈ કઈ સાધુ આ પ્રકારને અભિગ્રહ કરે છે કે-હું બીજા સાધમ સાધુ માટે આહારાદિક લાવી આપીશ પણ બીજાના દ્વારા લાવેલ આહાર પાછું ઉપગમાં નહીં લઉં. આ અભિગ્રહને બીજો પ્રકાર છે. (૨)
કઈ કઈ સાધુ આ પ્રકારને અભિગ્રહ કરે છે કે હું બીજાઓ માટે આહારદિક લાવીશ તે નહીં પણ કઈ મને લાવીને આપશે તો હું તેને મારા उपयोगमा अवश्य श. म. अमिडनो श्रीन प्रा२ छ. (3)
કઈ કઈ સાધુ એ અભિગ્રહ કરે છે કે બીજાઓના માટે હું આહારદિક લાવીશ નહીં તેમજ મારા માટે પણ બીજાથી મંગાવીશ નહીં. આ मलियन योथो २ छे. (४)
આવા ચાર પ્રકારના અભિગ્રહમાંથી સાધુ પોતાની ઈચ્છામાં આવે તે કોઈ પણ અભિગ્રહ ધારણ કરી શકે છે. અથવા આદિના ત્રણ અભિ
श्री. मायाग सूत्र : 3