________________
४७०
आचाराङ्गस्ने प्रतिपन्नः, यथापरिजीर्ण वस्त्रं परिष्ठापयेत् , अथवा एकशाटः, अथवा अचेलो लाघविकमागमयन् , तपस्तस्य अभिसमन्वागतं भवति, यदेतद् भगवता प्रवेदितं तदेवाभिसमेत्य सर्वतः सर्वात्मतया सम्यक्त्वमेव समभिजानीयात् ।। सू०१॥ ___टीका-'यो भिक्षु'-रित्यादि, स्पष्टार्थमेतत्सूत्रम्, विशेषस्त्वयम्-अत्र ' पात्रद्वितीयेनैकेन वस्त्रेण' इति व्याख्येयम् ।।मू०१॥
अभिग्रहविशेषेण पात्रद्वितीयं वस्त्रमेकं दधतो भिक्षोः सपदि मोक्षपथमारुरुक्षोः परिकर्मितमतेलघुकर्मत्वादेकत्वभावनाऽध्यवसायमाह-' जस्स णं' इत्यादि
इस सूत्र में साधुके लिये एक वस्त्र और एक पात्र रखनेका कल्प प्रदशित किया गया है अतः एक वस्त्र और एक पात्र रखते हुए किसी भी समय ऐसी इच्छा न करे कि मैं दूसरे वस्त्र या पात्रकी याचना करूं। वह मुनि यथायोग्य एषणीय वस्त्रकी ही याचना करे और जिस प्रकारका मिल जाय वही धारण करे । ग्रीष्म ऋतु आने पर वह एक वस्त्र रखना चाहे तो रखें, अथवा जीर्ण हो जाने पर उस जीर्ण वस्त्रका त्याग करके अचेल बन जावे, और जिस प्रकार भगवानने आगममें कहा उसी प्रकार संयमाचरण करता हुवा मुनि समभावसे विचरें ॥ सू०॥१॥
अभिग्रहविशेषसे एक पात्र और एक वस्त्रको रखनेवाला भिक्षु जो कि शीघ्र मोक्षके पथ पर आरूढ़ होनेका अभिलाषी बना हुआ है, तथा परिकर्मितमतिवाला है, लघुकर्मी होनेसे उसके एकत्वभावनाका अध्यय. साय होता है। इस लिये एकत्वभावनाके अध्यवसायका कथन करते हैं-"जस्स णं भिक्खुस्स” इत्यादि ।
આ સૂત્રમાં સાધુ માટે એક વસ્ત્ર અને એક પાત્ર રાખવાને કહ્યું પ્રદર્શિત કરેલ છે, જેથી એક વસ્ત્ર અને એક પાત્ર રાખીને કોઈ પણ વખત એવી ઈચ્છા ન કરે કે હું બીજા વસ્ત્ર અને પાત્રની યાચના કરૂં. તે મુનિ યથાગ્ય એષણીક વસ્ત્રની જ યાચના કરે, અને જેવા પ્રકારનાં મળી જાય તે ધારણ કરે, ગ્રીષ્મ ઋતુ આવવાથી તે એક વસ્ત્ર રાખવા ચાહે તે રાખે અથવા જીર્ણ થઈ જવાથી તે જીર્ણ વસ્ત્રને ત્યાગ કરીને અચેલ બની જાય, અને જે પ્રકારે ભગવાને આગમમાં કહ્યું તેવા પ્રકારે સંયમાચરણ કરીને મુનિ समलावधी वियरे. (सू०१)
અભિગ્રહવિશેષથી એક પાત્ર અને એક વસ્ત્રને રાખવાવાળા ભિક્ષુ કે જે શીઘ મોક્ષના માર્ગ પર આરૂઢ હોવાના અભિલાષી બનેલ છે, તથા પરિકર્ષિત મતિવાળા છે. લઘુકમી હોવાથી તેને એકત્વભાવનાની અધ્યવસાય થાય છે તેથી मेवानाना मध्यवसायनु ४थन ४२ छ–“ जस्स ण भिक्खुस्स” त्याह.
श्री. सायासूत्र : 3