________________
आचारागसूत्रे प्रभङ्गुराः विनशनशीलाः प्राणिनां देहाः शरीराणि भवन्तीति पश्यत-यूयं प्रेक्षध्वम् , एके केचित्कातराः क्षुधया परिग्लायमानैः सर्वेन्द्रियैः कातरभावं गच्छन्ति, इत्यपि पश्यतेति पूर्वेण सम्बन्धः । किन्तु तद्विपरीत ओजः एकः राग-द्वेषवर्जितः परीषहोपसर्गसहनसमर्थः क्षुधादिपरीषहोपनिपातेऽपि महागिरिरिवाऽकम्प्यो दयां षड्जीवनिकायानुकम्पा दयते-परिपालयति ।
क्षुधार्तश्चक्षुषा रूपादिकं न सम्यक् पश्यति, कर्णेन शब्दं न सम्यक् शृणोति, रसनया न रसं सम्यगास्वादयति, नाऽपि घ्राणेन गन्धं सम्यग् जिघ्रति, त्वचा नाऽपि शीतादिकं सम्यक् स्पृशति, क्षुधा सर्वेन्द्रियाणां शक्तिप्रतिघातकारिणी भवतीत्याशयः। क्षुधारूप परीषह से म्लान या विनष्ट हो जाता है, यह बात शिष्यों को समझाते हैं-" पश्यत" आप लोग इस बात पर विश्वास रखो। जब यह बात है तो कोई २ कातर प्राणी क्षुधावेदनीय से दुःखित हुए इन्द्रियोंद्वारा कातर भावको धारण करते हैं। यह भी बात विश्वास करने जैसी है, किन्तु जो राग-द्वेषसे रहित होते हैं वे परीषह और उपसर्गों को सहने में शक्तिशाली होते हैं-क्षुधादि परीषहों के आ जाने पर भी वे सुमेरुकी तरह अकम्प्य होते हैं, और षड्जीवनिकाय की दयाका परिपालन करते हैं।
जो कातर होते हैं वे जब क्षुधासे पीडित होते हैं तब आंखोंसे रूपादिकका अच्छी तरहसे अवलोकन नहीं कर सकते हैं, कानोंसे अच्छी तरह शब्द भी नहीं सुन सकते हैं, जीभसे सुन्दर सुस्वादु रस तक का भी स्वाद नहीं ले सकते हैं, नाकसे सुन्दर गंध तक भी नहीं શ્રુધારૂપ પરિષહથી સ્લાન અને નિર્બળ બને છે. આ વાત શિષ્યોને સમनवे छ भने ४ छ-" पश्यत" मा५ हो । पात ५२ विश्वास रामा. જ્યારે આ વાત છે તો કોઈ કેઈ કાયર પ્રાણી ભૂખના દુઃખથી દુખિત બની ઈનિદ્વારા કાયરભાવ ધારણ કરે છે. આ વાત પણ વિશ્વાસ કરવા જેવી છે, પરંતુ જે રાગ દ્વેષથી રહિત છે તે પરિષહ અને ઉપસર્ગો સહેવામાં શક્તિશાળી હોય છેક્ષુધાદિ પરિષહોના આવવાથી પણ તે સુમેરૂની માફક અડગ રહે છે, અને ષડજીવનિકાયની દયાનું પરિપાલન કરે છે.
- જે કાયર હોય છે તે જ્યારે ભૂખથી પીડિત થાય છે ત્યારે આંખેથી રૂપાદિકનું પણ સારી રીતે અવકન કરી શકતા નથી, કાનેથી સારી રીતે શબ્દ પણ સાંભળી શકતા નથી. જીભથી સુંદર સુસ્વાદુ રસને પણ સ્વાદ લઈ શકતા નથી, નાકથી સુન્દર ગંધ પણ સુંઘી શકતા નથી અને સ્પર્શ ઈદ્રિયથી
श्री. मायाग सूत्र : 3