SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ ४०२ आचारागसूत्रे यद्वा-यामा अबस्थाविशेषास्त्रयस्ते यथा-अष्टवर्षादात्रिंशत एका (१), ततः षष्टिवर्षपर्यन्तं द्वितीया (२), तत ऊर्ध्वं तृतीयेति, उदाहृताः कथिताः, एतेनातिबाल-वृद्धयोनिरासः, तिसृष्वेवावस्थासु धर्माद्याचरणस्य सम्भवात् । ____ अथवा-'यामाः' यम्यते-विरम्यते संसारपरिभ्रमणादेभिरिति यामाः-ज्ञानादयस्त्रयः कथिताः, किमेतेनेत्याह-'येष्वि'-त्यादि, येषु वयोविशेषेषु त्रिषु ज्ञानादिषु वा संबुध्यमानाः धर्माचरणावसरं मोक्षं वा जानानाः, इमे-आर्या द्रव्य-क्षेत्र -काल-भावभेदेन चतुर्विधास्ते समुत्थिताः-तपःसंयमाचरणादौ प्रवृत्ताः, के ? ये पापेषु-पापजनकेषु प्राणातिपाताद्यष्टादशस्थानेषु कर्मसु निवृत्ताः कषायापन___ अथवा अवस्थाविशेषोंका नाम भी याम है, वे तीन हैंआठ वर्षसे लगा कर तीस वर्ष तक प्रथम, एकतीस वर्षसे ले कर ६० वर्ष तक द्वितीय, और उससे आगे तृतीय । इससे यह ध्वनित होता है कि अतिबाल और अतिवृद्ध अवस्था धर्माचरणके योग्य नहीं है । इन तीनों ही अवस्थाओंमें धर्माचरणको संभावना है। ___ अथवा-संसारका परिभ्रमण जिनसे इस जीवका रुक जाता है उनका नाम भी याम है। ऐसे ये याम ज्ञानादिक तीन हैं। जिन वयोविशेष या ज्ञानादिकत्रयमें संवुध्यमान, धर्मके आचरणके अवसरको अथवा मोक्षको जानते हुए ये द्रव्य,क्षेत्र, काल और भावके भेदसे चार प्रकारके आर्यजन मुनिराज कि जो पापजनक प्राणातिपातादिक रूप १८ पापस्थानोंमें कषायके दूर होनेसे शान्त-आस्रवसे निवृत्त हैं, वे तप और संयमके અથવા–અવસ્થાવિશેષોનું નામ પણ યામ છે. તે ત્રણ છે. આઠ વર્ષથી માંડી ત્રીસ વર્ષ સુધી પ્રથમ, એકત્રીસ વર્ષથી માંડી ૬૦ વર્ષ સુધી દ્વિતીય અને તેનાથી આગળ તૃતીય.આથી એ ફળિત થાય છે કે અતિબાળ અને અતિવૃદ્ધ અવસ્થા ધર્માચરણને એગ્ય નથી. આ ત્રણ અવસ્થાઓમાં ધર્માચરણની સંભાવના છે. અથવા–સંસારનું પરિભ્રમણ જેનાથી આ જીવનું અટકી જાય છે તેનું નામ યામ છે. આવા એ યામ જ્ઞાનાદિક ત્રણ છે. જે વવિશેષ અથવા જ્ઞાનાદિક ત્રયમાં સંબુધ્યમાન, ધર્મના આચરણને અવસરને અથવા મોક્ષને જાણનારા, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદથી ચાર પ્રકારના એ આર્યજન મુનિરાજ કે જે પાપજનક પ્રાણાતિપાતાદિરૂપ ૧૮ પાપસ્થાનમાં કષાયના દૂર થવાથી શાંત છે– આસવથી નિવૃત્ત છે તે તપ અને સંયમના આચરણ આદિમાં પ્રવૃત્ત થાય છે. श्री. मायाग सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy