SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ३६४ आचाराङ्गसूत्रे कर्ण्य च महापुरुषास्तदुक्तविद्यां ज्ञपरिज्ञया कर्मबन्धकारिणीं ज्ञाला प्रत्याख्यानपरिज्ञया तां परिहृत्य च कर्मधूननपूर्वकं स्वात्मकल्याणमकार्षुः । तत्र जल-स्थलाऽऽकाश-पातालादिविहरणरूपाः परकायम वेशादिकाः सिंहव्याघ्रादिशरीरधारणपूर्वकस्वस्वरूपपरावर्तनादिस्वभावाश्वावर्तिन्यो विद्या आसन् । श्रूयते च गुरुपरम्परया - स्वशिष्यमध्यापयन् कश्चिदाचार्य एकदा विचारभूमिं गतवान्, तदनु स शिष्यो बाल्यचापल्येन महापरिज्ञाऽऽध्ययनेऽभिहितायाः सिंहतनुधारणविद्याया उपयोगं कुर्वन् तत्प्रभावेण स सिंहरूपो जातः, परन्तु तत्परावर्तनविधानमहापुरुषों ने इस अध्ययनमें वर्णित विद्याओं को ज्ञपरिज्ञासे कर्मों के बंध करानेवाली जान कर प्रत्याख्यानपरिज्ञा से उनका परिहार कर कर्मधूननपूर्वक अपनी आत्माका कल्याण किया है । इस अध्ययनके अंदर जलमें, स्थलमें, आकाशमें, पातालमें विहार करानेवाली विद्याओं का, परशरीर में प्रवेश करानेवाली विद्याओंका और सिंह व्याघ्र आदिका शरीर धारणपूर्वक अपने निजरूपका परिवर्तन करानेवाली विद्याओंका वर्णन था । गुरुपरंपरा से ऐसा सुना जाता है कि कोई एक आचार्य महाराज यह अध्ययन एक समय अपने शिष्यको पढा रहे थे। शौचक्रिया की बाधा होने पर जब ये बाहर शौचनिवृत्तिके लिये गये तो शिष्यने बाल-सुलभ चंचलता से इस महापरिज्ञा के अध्ययनमें कथित सिंहशरीरको धरानेवाली विद्याका उपयोग किया और वह उसके प्रभाપુરૂષોએ એ અધ્યયનમાં વર્ણ વેલી વિદ્યાને જ્ઞપરિણાથી કર્મોના બંધ કરવાવાળી જાણીને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી એના પરિહાર કરી કમ ધૂનનપૂર્વક પોતાના આત્માનુ કલ્યાણુ કર્યું છે. આ અધ્યયનમાં જળમાં, સ્થૂલમાં, આકાશમાં, પાતાળમાં વિહાર કરાવવાવાળી વિદ્યાએત્તુ, પરશરીરમાં પ્રવેશ કરાવવાવાળી વિદ્યાઓનું અને સિંહ, વાઘ આદિના શરીર ધારણ કરીને પોતાના નિરૂપના પરિવર્તન કરાવવાવાળી વિદ્યા આનું વર્ણન હતું. ગુરૂપરમ્પરાથી એવું સાંભળ્યું છે કે કઇ એક આચાય મહારાજ એ અધ્યયન પોતાના શિષ્યને એક સમય શીખવી રહ્યા હતા. આ વખતે શૌચક્રિયાની ખાધા થતાં જ્યારે તે શૌચનિવૃત્તિ માટે માહેર ગયા પાછળથી શિષ્યે માળસુલભ ચંચળતાથી એ મહાપરિજ્ઞા અધ્યયનમાં કહેલ સિંહ શરીરને ધારણ કરાવવાવાળી વિદ્યાના ઉપયાગ કર્યાં, અને તે સિંહના સ્વરૂપમાં ફેરવાઈ ગયો. સિંહસ્વરૂપનું પરિવર્તન કરાવવાવાળી વિદ્યાના અધ્યયનથી અપ શ્રી આચારાંગ સૂત્ર : ૩
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy