SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ । अथ विमोक्षाख्यस्य अष्टमाध्ययनस्य प्रथम उद्देशः । अथ धूताख्यषष्ठाध्ययनानन्तरं क्रमप्राप्तमहापरिज्ञाख्यसप्तमाध्ययनस्यावसरः, किन्तु तस्य विच्छेदात्सम्पति तन्नोपलभ्यते, यतोऽत्र यावच्छरीरभेदस्तावत् संयम परिपालयन् भक्तप्रत्याख्यानपूर्वकं पण्डितमरणेन मुनिः कालमभिकाङ्क्षदिति धूताध्ययने 'कंखिज्ज कालं जाव शरीरभेओ' इत्यन्तिमसूत्रेण प्रोक्तम् । तदनु महापरिज्ञानामकं सप्तममध्ययनम् । शास्त्रस्य सकलहेयोपादेयविषयप्रतिपादकत्वेन तदध्ययनं हेयनानाविधचमत्कारजनकविषयपरिपूरितमासीत्। एतदध्ययनमधीत्य समा ॥विमोक्षनामक आठवां अध्ययनका पहला उद्देश ॥ धूत नामक छठे अध्ययनके बाद क्रमप्राप्त महापरिज्ञा-नामक सातवें अध्ययनका अवसर था, किन्तु विच्छेद हो जानेसे वह इस समय उपलब्ध नहीं है । जब तक शरीरका भेद (विनाश ) है, तब तक संयमकी पालना करता हुआ मुनि काल-समाधिमरणरूप कालकी चाहना करता रहे, यह बात धूत अध्ययन में "कंखिज्ज कालं जाव सरीरभेओ" इस अन्तिम सूत्रसे कही गई है, उसीके पीछे महापरिज्ञानामक सातवां अध्ययन है। यह अध्ययन अनेक प्रकारके चामत्कारिक विषयोंसे, जो हेयकोटिमें माने गये हैं। परिपूरित था। शास्त्रोंमें प्रत्येक विषयका, चाहे वह हेय हो या उपादेय हो; वर्णन होता है। इस अध्ययनको पढ़ कर और सुन कर વિમેક્ષ નામના આઠમાં અધ્યયનને પહેલો ઉદ્દેશ. ધૂત નામના છઠ્ઠા અધ્યયન પછી મહાપરિણા નામના સાતમા અધ્યયનને અવસર હતું પણ તેને વિચ્છેદ થઈ જવાથી તે આ સમયે પ્રાપ્ત થઈ શકે તેમ નથી. જ્યાં સુધી શરીરને ભેદ (વિનાશ) છે, ત્યાં સુધી સંયમની પાલન કરતાં મુનિ કાલ–સમાધિમરણરૂપ કાળની ચાહના કરતા રહે. આ વાત ધૂત અધ્યયનમાં " कंखिज्ज कालं जाव सरीरभेओ" 20 मतिभ सूत्रथी ४३वामां आवे छे, मे पछी મહાપરિજ્ઞા નામનું સાતમું અધ્યયન છે. આ અધ્યયન, અનેક પ્રકારના ચમત્કારિક વિષયોથી–જે હેય કેટીમાં માનવામાં આવેલ છે તેનાથી-પરિપૂર્ણ હતું. શાસ્ત્રોમાં પ્રત્યેક વિષયનું, ચાહે તે હેય હોય અથવા ઉપાદેય હોય; વર્ણન હોય છે. આ અધ્યયનને વાંચીને અને સાંભળીને મહા श्री. मायाग सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy