________________
२८१
-
श्रुतस्कन्ध १ धूताख्यान अ. ६ उ. २ अन्तरायबहुलत्वाद्दुःखमयैः आकेवलिकैः, केवलम् अखण्डं सम्पूर्णमिति यावत् , न केवलमकेवलं तत्र भवा आकेवलिकाः असंपूर्णांस्तैः भोगेच्छां पूरयितुमक्षमै कामैः -शब्दादिविषयैः अतृप्ताः सन्तः मनुष्यशरीरव्यवधानं प्राप्नुवन्ति ॥ मू०१॥ अन्तरायबहुल होनेसे दुःखमय एवं असंपूर्ण इन शब्दादिविषयरूप कामोंसे अतृप्त होते हुए मनुष्य शरीरकी पुनः प्राप्तिके कालको व्यवधान (अन्तर) सहित कर देते हैं, आकेवलिक शब्दका अर्थ असंपूर्ण है और वह इस प्रकारसे कि अखंड-संपूर्णका नाम केवल है, जो केवल नहीं वह अकेवल है। उसमें जो हो वह आकेवलिक है । कामोंको असंपूर्ण इसलिये बतलाया गया है कि वे भोगोंकी इच्छाकी पूर्ति करने में असमर्थ हैं । ज्यों ज्यों इनका लाभ होता है त्यों त्यों जीवकी इच्छाएँ इन्हें अधिकाधिकरूपसे भोगनेके लिये बढ़ती जाती हैं।
भावार्थ-जो मनुष्य इस षड्जीवनिकायरूप लोकको क्लेशित समझकर उसका परित्याग कर देते है, तथा मातापिता आदि संबंधीजनों से भी विमुख बन कर चारित्रधर्मकी आराधना करनेमें लवलीन हो जाते हैं-चारित्रके पालनसे सम्बन्ध रखनेवाली जितनी भी ब्रह्मचर्य आदिक पालने जैसी अन्य क्रियाएँ हैं उन सबका भी वे अच्छी तरहसे पालन करते हैं, परन्तु फिर भी मोहकी प्रबलतासे वे उस गृहीत चारित्र से भ्रष्ट बनकर मिथ्यात्वी तक हो जाते हैं और मुनिचिन्होंका सर्वथा એ બધા અન્તરાયબહુલ હોવાથી દુઃખમય અને અસંપૂર્ણ આ શબ્દાદિ વિષયરૂપ કામોથી અતૃપ્ત થતાં થતાં મનુષ્ય શરીરની પુનઃ પ્રાપ્તિના કાળને વ્યવધાન (मत२ ) सहित ४२ हे छे. आकेवलिक शन। म असणु छ, भने ते આ પ્રકારે કે અખંડ સંપૂર્ણનું નામ કેવલ છે, જે કેવલ નથી એ અકેવલ છે. એમાં જે હોય તે આકેવલિક છે. કામને અસંપૂર્ણ એ માટે બતાવેલ છે કે તે ભેગોની ઈચ્છાની તૃપ્તિ કરવામાં અસમર્થ છે. જેમ જેમ ભોગોને લાભ થાય છે તેમ તેમ જીવની ઈચ્છાઓ અને અધિકાધિક રૂપથી ભોગવવા માટે વધતી જાય છે.
ભાવાર્થ—જે મનુષ્ય જીવનિકાયરૂપ લેકને કલેશરૂપ સમજીને તેને પરિત્યાગ કરી દે છે તથા માતા પિતા અને પોતાના સંબંધીજનથી પણ વિમુખ બનીને ચારિત્રધર્મની આરાધના કરવામાં તલ્લીન થઈ જાય છે. ચારિત્રના પાલનથી સંબંધ રાખવાવાળી જેટલી પણ બ્રહ્મચર્ય આદિ પાળવા જેવી અન્ય ક્રિયાઓ છે એ બધાનું પણ તે સારી રીતે પાલન કરે છે. છતાં પણ મેહની પ્રબળતાથી એ ગ્રહણ કરેલા ચારિત્રથી ભ્રષ્ટ બની મિથ્યાત્વી બની જાય છે, અને સુનિચિન્હોને સર્વથા પરિત્યાગ કરી વિષયભોગોની ચાહનામાં
श्री. मायाग सूत्र : 3