SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ श्रुतस्कन्धः १ धूताख्यान अ. ६. उ. १ २६३ संसारिणां कथमीदृशी दशा भवतीति जिज्ञासायामाह 'सत्ता का मेहि' इत्यादि । मूलम् - सत्ता कामेहिं माणवा अबलेण वहं गच्छति सरीरेण पभंगुरेणं ॥ सू० १० ॥ छाया - सक्ताः कामेषु मानवाः अबलाय वधं गच्छन्ति शरीराय प्रभङ्गुराय |१०| टीका - मानवाः मनुष्याः कामेषु - विषयभोगेषु सक्ताः = अनुरक्ताः सन्ति, अतः प्रभङ्गुराय = क्षणभङ्गुराय क्षणक्षणपरिणामितया स्वत एव प्रतिक्षणविनाशिने अबलाय= निःसाराय शरीराय = औदारिकशरीराय - शरीर पुष्ट्यर्थमिति भावः । बंन्धं= कभी मनुष्यगतिके दुःखोंसे । इन कर्मोंके सदासे आधीन रहनेवाले मेरी क्या दशा होगी? ऐसा चिन्तारूप महाभय प्रत्येक सचेतन प्राणीके हृदयमें बना ही रहता है; अतः अनेक प्रकारके दुरन्त भयों से घिरे हुए अनन्त संसारी जीव हैं, और इसी कर्मोदयके वश से ये विचारे रातदिन अनंत कष्टोंका भी सामना करते रहते हैं । सू०९ ॥ संसारी जीवोंकी ऐसी दशा क्यों होती है ? इस प्रकारकी जिज्ञासाके समाधाननिमित्त सूत्रकार कहते हैं- " सत्ता कामेहिं " इत्यादि । अवतरणरूप शङ्काका समाधान करते हुए सूत्रकार कहते हैं कि कामभोगों में मग्न होनेसे मनुष्यको थोड़ा भी अवकाश प्राप्त नहीं है, अतः उन कामभोगोंका साधनभूत इस औदारिक शरीर की पुष्टिके निमित्त वे अनुचित उपायोंका भी आचरण करते रहते हैं । नरकनिगोदादिकके अनन्त दुःखोंकी कारणभूत अन्य प्राणियोंकी हिंसा करते हुए भी ये अचकाते नहीं हैं। इन्हें स्वप्नमें भी यह विचार नहीं आता कि जब આવા કર્મોને સદા આધીન રહેનાર મારી શું દશા થશે? એવા ચિન્તારૂપી મહાભય પ્રત્યેક સચેતન પ્રાણીના હૃદયમાં ખન્યા રહે છે. આવા અનેક પ્રકારના વિકટ ભચેાથી ઘેરાયેલ અનન્ત સંસારી જીવ છે. કોયના વશથી આ બિચારા રાતદિન અનન્ત કોના સામના કરતા રહે છે. (સૂ॰ ૯) સ'સારી જીવાની આવી દશા કેમ થાય છે, આ પ્રકારની જીજ્ઞાસાના સમાधाननिभित्त सूत्रार उडे छे. “ सत्ता कामेहिं " त्याहि અવતરણરૂપ શકાનું સમાધાન કરતાં સૂત્રકાર કહે છે કે કામલેાગામાં મગ્ન હોવાથી મનુષ્યને ઘેાડા પણ અવકાશ મળતા નથી. કામભેગાના સાધનભૂત આ ઔદારિક શરીરની પુષ્ટિના કારણે એ અનુચિત ઉપાયોનું પણું આચરણ કરતા રહે છે. નરકનિગેાદાદિકના અનન્ત દુઃખોના કારણભૂત અન્ય પ્રાણીઓની હિંસા કરવામાં પણ એ અચકાતા નથી. એમને સ્વપ્નમાં શ્રી આચારાંગ સૂત્ર : ૩
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy