SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ श्रुतस्कन्ध. १ लोकसार अ. ५. उ. ५ ૨૮૭ शयेनैव स एव त्वमसीति सर्वत्रैक्यप्रतिपादनमिति तवानिष्टप्राप्तौ यथा दुःखं जायते तथैवान्यस्येति सम्यक समालोचयेति भावः । उपलक्षणमेतन्मृषावादादीनामपि । इन्- हन्यमानयोरैक्यकथनेन किमायातमित्याह - ' ऋजु 'रित्यादि - एतस्पतिबुद्धजीवी - एतस्य हन्तृ - हननीयैक्यस्य यत्प्रतिबुद्धं प्रतिबोधः परिज्ञानं तद् एतत्प्रतिबुद्धम् तेन जीवितुं शीलं यस्य स एतत्प्रतिबुद्धजीवी हननादिव्यापारनिवृत्तश्च ऋजुः=सरलः-प्रगुणः आत्मसमसकलप्राणिगणदुःखदर्शी भवति । ततः किमि - प्रवृत्ति न करे । इसी आशयसे सूत्रकारने " स एव त्वमसि' इस वाक्यसे सर्वत्र हन्यमान - हन्ता आदिमें एकता का कथन किया है। जिस प्रकार अनिष्टकी प्राप्ति में तुम्हें दुःख होता है उसी प्रकार अन्यके साथ कृत यह अनिष्ट व्यवहार इन्हें भी दुःखप्रद होता है, इस प्रकार मोक्षाभिलाषी मुनिको सदा विचार करते रहना चाहिये, यही सूत्रकारका आशय है । " स्वमसि नाम स एव यं हन्तव्यमिति मन्यसे " यह सूत्रांश मृषावाद आदिका उपलक्षक है । हन्ता और हन्यमानमें जो एकताका कथन किया है उसका यह अभिप्राय है जो एतत्प्रतिबुद्धजीवी है-हन्ता और हन्यमानमें एकताका प्रतिबोधसे ही जिसका जीनेका स्वभाव है, अर्थात् दूस के घातादिक व्यापार से निवृत्त जिसका जीवन है ऐसा ऋजु जीव अपने तुल्य समस्त जीवोंको मानकर उनके दुःखका दर्शी होता है । इससे उसे इस बात का बोध होता रहता है कि जिस प्रकार मेरी हिंसा होने पर मुझे 66 છે કે તે કદિ પણ કોઈપણ જીવની હિંસાના કાર્યમાં પ્રવૃત્તિ ન કરે. આ આશયથી सूत्रारे “ स एव त्वमसि " मा वाथी सर्वत्र हुन्यभान हुन्ता आद्दिमां श्रेस्तानुं કથન કરેલ છે. જે પ્રકારે અનિષ્ટની પ્રાપ્તિથી તમોને દુઃખ થાય છે એ જ પ્રકારે અન્યની સાથે અનિષ્ટ વ્યવહાર એને પણ દુઃખપ્રદ થતા હોય છે. આ વાતનો મેાક્ષાભિલાષી મુનિએ સદા વિચાર કરતા રહેવુ જોઈએ, આવો સૂત્રકારના व्याशय छे. त्वमसि नाम स एव यं हन्तव्यमिति मन्यसे " मा सूत्रांश भूषावाह माहिनुं ઉપલક્ષક છે. હન્તા અને હુન્યમાનમાં જે એકતાનુ કથન કરેલ છેએના આ અભિપ્રાય છે કે જે એતપ્રતિબુદ્ધજીવી છે—હન્તા અને હન્યમાનમાં એકતાના પ્રતિ મેધથી જ જેને જીવવાના સ્વભાવ છે, અર્થાત્ ખીજાના ઘાતાદિક વ્યાપારથી નિવૃત્ત જેમનુ જીવન છે; એવા યાવાન જીવ પાતાની તુલ્ય સમસ્ત જીવાને માની એના દુ:ખમાં સહભાગી બને છે. આથી એને એ વાતનું જ્ઞાન થતું રહે છે કે જે પ્રકારે મારી હિંસા થવાથી મને દુઃખ થાય એ જ પ્રકારે અન્ય શ્રી આચારાંગ સૂત્ર : ૩
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy