SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ १३४ आचाराङ्गसूत्रे पवेशनपार्श्व परिवर्तनादिकमपि मुनीनां यथाविधि करणीयत्वेन बोध्यम् । तत्रोपवेशनं गुरोर उत्कटासनादिनाऽवस्थानम्, चिरावस्थानाक्षमत्वे पृथिवीप्रत्युपेक्षणपरिमार्जनपूर्वकं कुक्कुटाच रणोदाहर णेनावयवसंकोचप्रसारादिकं कुर्वन् मयूरवजीवोपमर्दनशङ्कित एकपार्श्वस्थायी सुप्तोऽपि जाग्रदिव प्रमार्जनपूर्वक पार्श्वपरिवर्तनविधायी विहरेत् । एवं च सदा सर्वथाऽप्रमत्तो मुनिः सकलां क्रियां विदधीतेति अपने आचार्य के आदेशका पालन करनेवाला हो, तथा यत्नपूर्वक प्रत्येक गमनागमनादिक एवं हस्तप्रसारणादिक क्रियाओंका कर्त्ता हो । यत्नसे प्रवृत्तिशील साधु सकल सावयव्यापारोंसे रहित होता है । ये सूत्रस्थ विशेषण मुनियोंकी अन्य उपवेशन-बैठना, शयन - सोना तथा पार्श्वपरिवर्तन - करवट बदलना आदि क्रियाओंके उपलक्षक हैं । मुनिजनों को ये क्रियाएं भी यथाविधि ही करना चाहिये - ऐसा समझना चाहिये । गुरुके आगे उत्कटादिक आसनसे बैठना उपवेशन है । इस आसन से यदि वह बहुत समय तक न बैठ सके तो पृथिवीको बैठनेके स्थानकी देखभाल कर और रजोहरण से उसे परिमार्जित कर कुक्कुटा चरण उहाहरण से शारीरिक अवयवों की संकोच अथवा विस्तारपसारना आदि क्रियाको करता हुआ वह मयूरकी तरह जीवोंकी विरा धनासे डरता हुआ एक करवट से सोया हुआ होने पर भी जगे हुए की तरह दूसरी करवट लेने के स्थान को रजोहरणादिकसे प्रमार्जन - पूँज कर फिर करवट लेवे । अप्रमत्त मुनि इसी प्रकार निरन्तर अपनी समस्त क्रियाओंको करे । જે પોતાના આચાર્યના આદેશનું પાલન કરનાર હોય તથા યત્નપૂર્વક પ્રત્યેક ગમનાગમનાદિક અને હસ્તપ્રસારણાદિ ક્રિયાઓના કરવાવાળા હોય, યત્નથી પ્રવૃત્તિશીલ સાધુ સકલસાવદ્ય વ્યાપારાથી રહિત હોય છે. આ સૂત્રમાં મુનિએની અન્ય ક્રિયાએ કે જેમનું તેમણે યથાવિધિ પાલન કરવાનું હોય છે તે બતાવવામાં આવેલ છે. ઉપવેશન–બેસવું, શયન—સુવું તથા પાર્શ્વ પરિવર્તન—પડખું બદલવું આ ક્રિયાએ મુનિજને એ યથાવિધિ કરવી જોઇએ. ગુરૂની સામે ઉકડૂ-આદિ આસનથી બેસવું જોઈએ. એ આસનથી જો તે વધારે સમય એસી ન શકે તે પૃથ્વીપર-બેસવાના સ્થાનને રૂડી રીતે જોઈ રજોહરણથી સાફ કરી શારીરિક અવયવોની કુકડાની માફક સંકોચ અથવા વિસ્તાર ઈત્યાદિ અર્થાત્ પ્રસારવા આદિ ક્રિયાઓ નિયમસર કરતા થકા મારની માફ્ક જીવોની વિરાધનાથીડરતો રહે. એક પડખે સુતેલ હોય અને બીજુ પડખુ ફેરવતાં સચેત બની શ્રી આચારાંગ સૂત્ર : ૩
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy