SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ आचारागस एकेषां केषांचिद् विरतानामविरतानां वा परिग्रहिणाम् एतदेव शरीरं महाभयं कारणे कार्योपचारात्माणातिपातादिकरणेन नरकनिगोदादिकटुकफलरूपमहाभयजनकत्यान्महाभयमेव भवति । यद्वा-यथा-पाणिपुटभोजिनां शरीराहारादेरन्यस्याप्यल्पस्य पात्रवस्त्रादेरसवाद् गृहस्थसमनि चाधःकर्मादिदोषदुष्टमाहारादिकमश्नतां हि महता कर्मबन्धेन पोषणाच्छरीरं महाभयहेतुत्वान्महाभयं, तथा तच्छरीरं गृह्यस्थानेऽनाच्छादनेन अनर्थ के लिये होंगे? इस शंकाका समाधान करने के लिये सूत्रकार " एतदेव एकेषां महाभयं भवति" इस सूत्रांश का कथन करते हैं। वे कहते हैं-चाहे विरतिसंपन्न हो, चाहे उससे रहित अव्रती हो उसके अल्पादिरूप परिग्रह की सत्ता में भी 'ममेदं'-भावसे अवश्य परिग्रहपना है। यह परिग्रहवत्ता ही उनके लिये नरकनिगोदादिक के भयंकर फलरूप महाभय का कारण होने से महाभयस्वरूप होता है। अथवा-परिग्रहयुक्त प्राणियों के " एतदेव" यह शरीर और आहारादिक महाभयस्वरूप हैं, जैसे-जो पाणिपुट (करपात्र) में भोजन करनेवाले हैं, जिनके पास पात्र और वस्त्रादिक कुछ भी नहीं हैं, परन्तु वे गृहस्थों के यहां आधाकर्मादिक दोषों से दूषित आहारादिक के लेने से महान् कर्मों का बंध करनेवाले होते हैं, इससे उनका शरीरादिक उन्हें महाभय का हेतु होने से महाभयस्वरूप हैं। तथा-उनका शरीर, वस्त्र से रहित होने से गुह्यस्थान निरावरण रहताहै, शानु समाधान ४२५॥ भाट सूत्रा२ " एतदेव एकेषां महाभयं भवति" मा સૂત્રનું કથન કરે છે. તે કહે છે કે–ભલે વિરતિસંપન્ન હોય ચાહે એનાથી રહિત અવતી હોય છતાં અલ્પાદિરૂપ પરિગ્રહની સત્તામાં પણ અમેદભાવથી અવશ્ય પરિગ્રહપણું છે. આ પરિગ્રહવત્તા જ એને માટે નરકનિગોદાદિકના ભયંકર ફળરૂપ મહાભયનું કારણ હોવાથી મહાભયસ્વરૂપ બને છે. અથવા–પરિગ્રહયુક્ત प्राणायाने “एतदेव” शरीर तेभ०८ मा मडामय स्व३५ छे.भडे- पाणिપુટ (કરપાત્ર)થી જ ભોજન કરવાવાળા છે, જેની પાસે પાત્ર તેમજ વસ્ત્રાદિક કાંઈ પણ નથી પરંતુ જે ગૃહસ્થોને ત્યાં આધાકર્માદિક દષોથી દૂષિત આહારાદિક લેવાથી મહાન કર્મોના બંધ કરવાવાળા હોય છે, આથી તેના શરીરાદિક તેને મહાભયનો હેતુ હોવાથી મહાભયસ્વરૂપ છે. તથા તેનું શરીર વસ્ત્રથી રહિત હોવાથી ગુપ્ત અંગ ખુલ્લું રહે છે, આ કારણે એવી શ્રી આચારાંગ સૂત્ર : ૩
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy