SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ अध्य० २. उ. १ ३५ सोपक्रमायुर्नाम अप्राप्तकालस्यायुषो निर्जरणम् । तद्भिन्नं निरुपक्रमायुः । यदा जीवः स्वायुषस्तृतीयभागे तृतीयभागतृतीयभागे वा जघन्यत एकेन द्वाभ्यां वोत्कृष्टतः सप्तभिरष्टभिर्बाऽऽकर्षैरथवाऽन्तर्मुहूर्त्तप्रमाणस्वरूपेऽन्तकाले स्वात्मप्रदेशनाडिकान्तवर्तन आयुष्कर्म वर्गणापुद्गलान्प्रयत्नविशेषेणायुष्कतया रचयति तदा निरुपक्रमायुर्भवति, तद्भिन्नं सोपक्रमायुः । आकर्षश्च तथाविधेन प्रयत्नेन कर्मपुद्गलोपादानम् । ननु कथमेकेन द्वाभ्यां त्रिभिः सप्तभिरष्टभिर्वाऽऽकर्षैरायुर्वध्नातीति चेदाह - भदन्त ! जीव सोपक्रम - आयुवाले होते हैं या निरुपक्रम - आयुवाले ? हे गौतम! जीव दोनों प्रकार के आयुवाले होते हैं सोपक्रमआयुवाले भी होते हैं और निरुपक्रमआयुवाले भी । जीवको जितना अपने भवके आयुका बंध हुआ है उतने का उदयानुसार भोग हुए विना ही किसी निमित्त के वश पहिले ही क्षय होनेका नाम सोपक्रम आयु है । इससे विपरीत निरुपक्रम आयु है । जिस समय जीव अपनी आयु के तृतीय भागमें अथवा तृतीय भाग के भी तृतीय भागमें कमसे कम एक या दो आकर्षो से ज्यादा से ज्यादा सात या आठ आकर्षोसे अथवा अन्तसमय के अन्तर्मुहूर्त्त प्रमाणकालमें अपनी आत्मा प्रदेशों की नाडिका के भीतर रहे हुए आयुकर्मकी वर्गणा के पुद्गलस्कन्धोंको प्रयत्नविशेष से आयुपने परिणमाता है उस समय निरुपक्रम आयु का बन्ध होता है । इससे विपरीत सोपक्रम आयु का बन्धू होता है । उस प्रकार के प्रयत्न से कर्मपुद्गलों का ग्रहण करना आकर्ष है । હે ભદન્ત ! જીવ સાક્રમ આયુવાળાં હોય છે કે નિરૂપક્રમ આયુવાળાં ? હે ગૌતમ ! જીવ અન્ને પ્રકારની આયુવાળા થાય છે. સાપક્રમ આયુવાળાં પણ થાય છે અને નિરૂપક્રમ આયુવાળાં પણ થાય છે. જીવને જેટલા પેાતાના ભવની આયુના બંધ થયા છે તેટલાના ઉદયાનુસાર ભાગ થયા વગર કોઈ નિમિત્તથી પહેલાં જ ક્ષય હાવાનું નામ સાપકમ આયુ છે, તેનાથી વિપરીત નિરૂપક્રમ આપ્યુ છે. જે વખતે જીવ પાતાની આયુના તૃતીય ભાગમાં અથવા તૃતીય ભાગના પણ તૃતીય ભાગમાં ઓછામાં ઓછાં એક અગર એ આકર્ષોથી વધારેમાં વધારે સાત અગર આઠ આકર્ષાથી અથવા અન્ત સમયના અન્તર્મુહૂત પ્રમાણ કાળમાં પોતાના આત્માના પ્રદેશોની નારિની અંદર રહેલાં આયુષ્કર્મની વણાના પુદ્ગલસ્કન્ધાને પ્રયત્નવિશેષથી આયુપણે પરિણામે છે, તે સમય નિરૂપક્રમ આયુના બંધ કરે છે. તેનાથી વિપરીત સાપક્રમ આયુ બાંધે છે. આ પ્રકારના પ્રયત્નથી કર્મ પુદ્ગલાનું ગ્રહણ કરવું આકર્ષી છે. શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy