SearchBrowseAboutContactDonate
Page Preview
Page 704
Loading...
Download File
Download File
Page Text
________________ सम्यक्त्व-अध्य० ४ उ. ३ ६५९ मार्गे प्रवर्तयितुमाह--' लोकं च' इत्यादि । विस्पन्दमानं = दुःखागमभयात् कम्पमानं लोकं = जीवनिकायं पश्य, प्रशमसमन्वितः सन् दुःखभयात्कम्पमानं जीवलोकं दयादृष्ट्याऽवलोकयेत्यर्थः ॥ सू० ८ ॥ कराने के लिये सूत्रकार कहते हैं कि हे भव्य ! दुःखकी प्राप्ति के भय से कंपायमान इस षड्जीवनिकाय को तूं देख, अर्थात् प्रशमभाव से युक्त होकर दुःख भयसे त्रस्त जीवलोक को सदा तूं दयादृष्टिसे देख | बन्ध चार प्रकारका है - प्रकृतिबन्ध, स्थितिबन्ध, अनुभागबन्ध और प्रदेशबन्ध । इनमें योगसे प्रकृतिबन्ध और प्रदेशबन्ध होते हैं । कषायसे स्थितिबन्ध और अनुभागबन्ध होते हैं । रंगका काम कपड़े को रंगने का है परन्तु हर्रा और फिटकरी के समागमसे जिस प्रकार वह रंग कपडे पर गहरा हो जाता है उसी प्रकार कषाय की अल्पता और अधिकता कर्मे स्थितिबन्ध और अनुभागबन्धकी अल्पता और अधिकता में कारण होती है, अत एव कषाय यदि तीव्र होगी, तो कर्मों का तीव्र स्थितिबन्ध और अनुभागबन्ध होगा । कषाय मध्यमांशवाली होगी तो उनका मध्यमांश बंध होगा । बुद्धिपूर्वक प्राणातिपातादि सावध व्यापार करते समय जीवको अनन्तानुबन्धी क्रोधकषाय का तीव्रतम अंश होता है, ऐसी हालत में जीव को जो कर्मों का बंध होगा वह तीव्रतम स्थिति और अनुभागबंध को ही लेकर होगा। ऐसी हालत में છેડીને મેાક્ષમામાં પ્રવૃત્તિ કરાવવા સૂત્રકાર કહે છે કે હે ભવ્ય ! દુઃખના ભયથી કપાયમાન આ ષ નિકાયને તું દેખ, અર્થાત્—પ્રશમભાવથી યુક્ત થઈ દુ:ખના ભયથી ત્રાસેલા જીવલેાકને સદા તું યાદૃષ્ટિથી દેખ. બંધ ચાર પ્રકારના છે—પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગમધ અને પ્રદે શમધ, આમાં ચાગથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ થાય છે. કષાયથી સ્થિતિમ ધ અને અનુભાગમધ થાય છે. રંગનું કામ કપડાને રંગવાનું છે પરંતુ હરડાં અને ફટકડીથી જે પ્રકારેતે રંગ વધારે ગાઢા થાય છે તે પ્રકારે કષાયની અલ્પતા અને અધિકતા કર્મના સ્થિતિબંધ અને અનુભાગમધની અલ્પતા અને અધિકતામાં કારણ થાય છે, માટે કષાય જો તીવ્ર હશે તો કના સ્થિતિબંધ અને અનુભાગમ ધ તીવ્ર થશે. કષાય મધ્યમાંશવાળા હશે તેા કમતા સ્થિતિમધ અને અનુભાગમ ધ મધ્યમ થશે. બુદ્ધિપૂર્વક પ્રાણાતિપાતાદિ સાવદ્ય વ્યાપાર કરતી વખતે જીવને અ નંતાનુબંધી ક્રોધકષાયના તીવ્રતમ અંશ થાય છે, તેવી હાલતમાં જીવને જે તે સમયે કર્મોના બંધ થશે તે તીવ્રતમ સ્થિતિમધ અને અનુભાગમધને જ લઈને શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy