SearchBrowseAboutContactDonate
Page Preview
Page 694
Loading...
Download File
Download File
Page Text
________________ सम्यक्त्व-अध्य० ५. उ. ३ टीका--इह-अस्मिन् मनुष्यलोके, आज्ञा=सर्वज्ञनिदेशं कासितुं शीलमस्येति आज्ञाकाली सम्यक्त्वस्य दृढीकरणेन पुनः पुनराहतागमश्रवणमननसमाराधनशीलः, अत एव पण्डितः हेयोपादेयविवेकनिपुणः, अत एव अस्निहः स्निह्यतीति स्निहः रागवान् , न स्निह इत्यस्निहः, स्निह इत्युपलक्षणं, तेन रागद्वेषरहित इत्यर्थः, आत्मानम् एकं स्वजनधनशरीरादिभ्यः पृथग्भूतं संप्रेक्ष्य-विविच्य-पर्यालोच्य शरीरं -स्वदेहं धुनीयात् निर्ममत्वभावेन निराद्रियेत, कञ्चुके सर्प इव शरीरे ममत्वं परित्यजेदित्यर्थः । अयं भावः-स्वजनधनशरीरादिषु क्षणभङ्गुरत्वादिदोपदर्शनेन रागापगमो भवति । तदनन्तरमयमात्मा-एक एवास्तीति पर्यालोचयति। यथा इस मनुष्यलोकमें सर्वज्ञ भगवानकी एकमात्र आज्ञाके समाराधन करनेके स्वभाववाला हेयोपादेय के विवेक करनेमें निपुणमतिवाला और रागद्वेषसे विरक्तबुद्धिवाला भव्य जीव अपनी आत्माकी पर्यालोचना करके शरीर को निर्ममत्व-भावसे रखे। शरीर में जितना अधिक ममत्व होगा उतना ही अधिक इस संसार के चक्रमें फँसेगा। 'ममेदं' भावसे शरीरकी सेवा ही आत्मकल्याण से विमुख होनेकी निशानी है, अतः सूत्रकार यहां पर इसी बातका उल्लेख करते हुए उपदेश देते हैं कि-हे भव्य ! तुम सर्व प्रथम समकित को दृढ करो। इसकी दृढता होने पर तुम्हें अपने कल्याण का मार्ग अपने आप ज्ञात होने लगेगा। उस समय तुम्हारा आत्मस्वभाव शब्दादि विषयों की ओर न झुक कर प्रभुप्रतिपादित आगमके श्रवण, मनन और उसके समाराधन की ओर ही झुकेगा। उससे तुम समझ सकोगे कि हमारा આ મનુષ્યલેકમાં સર્વજ્ઞ ભગવાનની એક માત્ર આજ્ઞાનું આરાધન કરવાનાં સ્વભાવવાળા, હેયોપાદેયના વિવેક કરવામાં નિપુણ મતિવાળા અને રાગ દ્વેષથી વિરક્ત બુદ્ધિવાળા ભવ્ય જીવ પોતાના આત્માની પર્યાલચના કરીને શરીરને નિર્મમત્વ ભાવથી રાખે. શરીરમાં જેટલો અધિક મમત્વ હશે તેટલે જ અધિક આ સંસારના ચક્રમાં इसारी. 'ममेदं ' माथी- २॥ भाई छ'-मे माथी शरी२नी सेवा मात्मકલ્યાણથી વિમુખ થવાની નિશાની છે, માટે સૂત્રકાર આ ઠેકાણે આ વાતને ઉલ્લેખ કરીને ઉપદેશ આપે છે કે-હે ભવ્ય ! તમે પહેલાં સમકિતને દઢ કરો. સમતિની દઢતા હોવાથી તમને તમારા કલ્યાણને માર્ગ આપમેળે જાણવામાં આવશે. એવે વખતે તમારો આત્મસ્વભાવ શબ્દાદિ વિષયેની તરફ ન જતાં પ્રભુપ્રતિપાદિત આગમનું શ્રવણ મનન અને તેના આરાધનની તરફ જ વળશે, શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy