SearchBrowseAboutContactDonate
Page Preview
Page 682
Loading...
Download File
Download File
Page Text
________________ सम्यक्त्व-अध्य० ४. उ. २ - एवं पृष्टाः सन्तो यदि ते 'दुःखं सातम् ' इति ब्रूयुस्तदा तेषां प्रत्यक्षागमलोकविरोध आपद्येत, यदि तु दुःखमसातम् ' इति वदेयुस्तदा सम्यक्प्रतिपन्नान् यथार्थमर्थ ज्ञातवतः पावादुकान स्वतः स्तम्भितवाक्प्रचारान् , अप्येवम्अपिशब्दः संभावनार्थद्योतकः; एवं संभाव्यते-दुःखं भवतामेव नासातरूपं, किंतु सर्वेषामपि प्राणिनां सर्वेषामपि भूतानां सर्वेषामपि जीवानां सर्वेषामपि सत्त्वानां दुःखम्-असातं मनःप्रतिकूलम्-अप्रियमित्यर्थः । तथा-अपरिनिर्वाणम् अशान्तं हैं ? जो शाता-मनके अनुकूल है वह दुःख है ? या जो अशाता-मनके प्रतिकूल है वह दुःख है ? मनके अनुकूल शाताको यदि दुःख माना जावे तो इसमें प्रत्यक्ष तथा आगम प्रमाणसे और लोकसे भी विरोध आता है, कारण कि मन अपने अनुकूल पदार्थ के सेवनमें सुख मानता है, यह प्रत्यक्षसिद्ध बात है। आगममें भी 'मनोऽनुकूलं सुखं ' यह लिखा हुआ है, अर्थात् मनोऽनुकूल पदार्थों की प्राप्ति शातावेदनीय कर्मके उदयसे ही जीवोंको प्राप्त होती है, ऐसा शास्त्रका वचन है। लोक भी मनोऽनुकूल पदार्थके सेवनमें सुख है-ऐसा ही कहते और मानते हैं। ___ मनके प्रतिकूल अशाता को यदि दुःख माना जावेतोजो यथार्थवक्तासमझदार प्रवादी हैं और जो इस विषय में केवल मौन हैं उनसे हम यही कहेंगे कि जिस प्रकार अशाता तुम्हें दुःखरूप प्रतीत होती है उसी तरहसे समस्त प्राणियों को, समस्त भूतों को, समस्त जीवों को और समस्त सत्त्वों को यह अशाता महाघोर और उनके प्राणों को कष्ट શાતા-મનને અનુકૂળ છે તે દુઃખ છે? અગર જે અશાતા–મનને પ્રતિકૂળ છે તે हुः५ छ ? - મનને અનુકૂળ-શાતાને કદાચ દુઃખ માનવામાં આવે તે તેમાં પ્રત્યક્ષ તથા આગમપ્રમાણથી અને લેકથી પણ વિરોધ આવે છે, કારણ કે મને પિતાના અનુકૂળ પદાર્થના સેવનમાં સુખ માને છે એ પ્રત્યક્ષ-સિદ્ધ વાત છે. આગમમાં પણ 'मनोऽनुकूलं सुखं ' ओम समेत छ, अर्थात्-मनना मनु पानी प्राप्ति જીને શાતા વેદનીય કર્મના ઉદયથી જ થાય છે, એવું શાસ્ત્રનું વચન છે, લોક પણ મનને અનુકૂલ પદાર્થના સેવનમાં સુખ છે” એવું જ કહે છે તેમ જ માને છે. મનને પ્રતિકૂળ અશાતાને કદાચ દુઃખ માનવામાં આવે તે જે યથાર્થ વક્તા–સમજદાર પ્રવાદી છે અને જે આ વિષયમાં કેવળ મૌન છે તેને પણ અમે એ જ કહીશું કે –જે પ્રકારે અશાતા તમોને દુઃખરૂપ પ્રતીત થાય છે તે માફક સમસ્ત પ્રાણિયો સમસ્ત ભૂત; સમસ્ત જીવો અને સમસ્ત સને આ અશાતા મહાઘેર અને શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy