________________
___ आचारागसूत्रे टीका-क्रूरेषु-धोरतरपरिणामेषु वधबन्धादिषु, कर्मसु-क्रियासु, तिष्ठन्= प्रवृत्तः, भृशम् अत्यर्थ-चिरं नरके परितिष्ठति-तत्र वैतरणीतरणाऽसिपत्रपाताऽऽदिजनितं घोरतरं दुःखमनुभवन् दीर्घकालमवस्थितो भवतीत्यर्थः । क्रूरेषु कर्मसु अतिछन् अप्रवृत्तस्तु भृशं सर्वथा नरके नो परितिष्ठति-उपस्थितो न भवति, न तत्रोत्पद्यते इत्यर्थः। ___ यद्वा-भृशं क्रूरैः अतिकुटिलैः प्राणातिपातादिभिः कर्मभिः व्यापारैः, भृशम् =अत्यर्थ-चिरं नरके परितिष्ठति । एवम् अभृशं क्रूरैः मन्दकूरैः कर्मभिः नरके भृशम् अत्यर्थ-चिरं नो परितिष्ठति, श्रेणिकवत् ॥ सू० ६ ॥
जिनका परिणाम घोरतर है, ऐसे वध-बंधनादिक जो क्रूर कर्म हैं उनमें प्रवृत्ति करनेवाला प्राणी मरकर नरकों में उत्पन्न होता है, और चिरकाल तक अनेक सागरपर्यन्त वहां के दुःख भोगना, वैतरणी नदी में तैरना, शाल्मली-सेमर जातके वृक्षोंके तलवार की धार के सदृश पत्तों के गिरने से देह का चीरे जाना आदि जो भयंकर दुःख हैं उन्हें भोगता हुआ वहीं पर अपनी भुज्यमान आयुको व्यतीत करता है। जो इन क्रूर कों के सेवन में प्रवृत्ति नहीं करता है वह नरक-निगोद में उत्पन्न नहीं होता है।
अथवा-अतिकुटिल जो प्राणातिपात आदि कर्म हैं उनके द्वारा यह प्राणी चिरकाल तक नरक में निवास करता है और मन्द क्रूर करें के द्वारा वहां चिरकाल तक नहीं, किन्तु कुछ काल तक ही श्रेणिक राजा की तरह रहता है ॥ सू० ६॥
જેના પરિણામ ઘોરતર છે એવા વધ બંધનાદિક જે જે કર કર્મ છે તેમાં પ્રવૃત્તિ કરવાવાળા પ્રાણી મરીને નરકમાં ઉત્પન્ન થાય છે, અને ચિરકાળ સુધી અનેક સાગર પર્યન્ત ત્યાંના દુઃખને ભેગવવું, વૈતરણી નદીમાં તરવું, શાલ્મલી–સેમર જાતના વૃક્ષોના તલવારની ધાર જેવા પાંદડાઓના પડવાથી દેહનું ચીરાઈ જવું આદિ જે ભયંકર દુખે છે તેઓને ભેગવતાં ભેગવતાં ત્યાં જ પિતાના ભૂજ્યમાન આયુષ્યને વ્યતીત કરે છે. જે આવા કૂર કર્મોનું સેવન કરવામાં પ્રવૃત્તિ કરતા નથી તે નરક-નિગોદમાં ઉત્પન્ન થતા નથી.
અથવા–અતિકુટિલ જે પ્રાણાતિપાત આદિ કર્મો છે તેઓ દ્વારા આવા પ્રાણ ચિરકાળ સુધી નરકમાં નિવાસ કરે છે, અને મંદ કૃર કર્મો દ્વારા ત્યાં ચિરકાળ સુધી નહિ પણ કાંઈક ઓછા સમય સુધી શ્રેણિક રાજાની માફક રહે છે. સૂ૦૬
શ્રી આચારાંગ સૂત્ર : ૨