________________
॥ अथ चतुर्थाध्ययनस्य द्वितीय उद्देशः ॥ इहानन्तरप्रथमोद्देशके सम्यग्दर्शनं प्रतिबोधितम् । तच्च नवतत्त्वश्रद्धानात्मकम् । तत्र-किं तत्त्वं संसारकारणं ? किं च मोक्षकारणम् ? इत्युभयोनिर्णयमन्तरेण मुमुक्षोः सम्यग्दर्शनं न संभवतीत्यतः सम्यक्त्वप्रतिबोधनप्रसङ्गागते आस्रवनिर्जरे संसारमोक्षहेतुभूते प्रतिबोधयितुमाह-'जे आसवा' इत्यादि।। मूलम्-जे आसवा ते परिस्सवा, जे परिस्सवा ते आसवा । जे अणासवा ते अपरिस्सवा, जे अपरिस्सवा ते अणासवा॥सू०१॥ छाया-ये आस्रवास्ते परिस्रवाः, ये परिस्रवास्ते आस्रवा । ये अनास्रवास्ते अपरिस्रवाः, ये अपरिस्रवास्ते अनास्त्रवाः ॥ मू० १॥
॥ चौथे अध्ययन का दूसरा उद्देश ॥ सम्यक्त्व नामक चतुर्थ अध्ययनके प्रथम उद्देशकमें सम्यग्दर्शन का स्वरूप समझा दिया गया है। वहां यह कहा गया है कि वह सम्यग्दर्शन नव तत्त्वों की श्रद्धास्वरूप है। वे नवतत्त्व ये हैं-१ जीव, २ अजीव, ३ पुण्य, ४ पाप, ५ आस्रव, ६ संवर, ७ निर्जरा, ८ बन्ध और ९ मोक्ष। मोक्षाभिलाषी को जब तक यह निश्चय नहीं हो जाता कि इनमें से कौनसा तत्त्व संसारका कारण है और कौनसा मोक्षका, तब तक उसके समकित की प्राप्ति नहीं हो सकती, अतः उसके लिये इस सम्यक्त्वबोधन के प्रकरणमें आये हुए तत्त्वों मेंसे 'आस्रव संसार का और निर्जरा मोक्षका कारण है' इस बातको स्पष्ट करने के लिए कहते हैं- 'जे आसवा' इत्यादि।
ચોથા અધ્યાયને બીજો ઉદ્દેશ સમ્યક્ત્વ નામના ચોથા અધ્યયના પહેલા ઉદ્દેશમાં સમ્યગ્દર્શનનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. ત્યાં બતાવવામાં આવ્યું છે કે તે સમ્યગ્દર્શન નવ તોની શ્રદ્ધાસ્વરૂપ છે. આ નવ તત્વ નીચે પ્રમાણે છે –
०११, २०१२, पुष्य 3, पा५४, २॥२१ ५, १२६, नि०२१७, ५८, અને મોક્ષ જ્યાં સુધી મેક્ષાભિલાષીને એ નિશ્ચય નથી થતું કે આમાંથી કયું તત્ત્વ સંસારનું કારણ છે? અને કયું મેક્ષનું ?, ત્યાં સુધી તેને સમકિતની પ્રાપ્તિ થતી નથી, એથી તેને માટે આ સમ્યક્ત્વધનના પ્રકરણમાં આવેલ તમાંથી આસવ સંસારનું અને નિર્જરા મોક્ષનું કારણ છે, આ વાતને સ્પષ્ટ કરવાને भाटे छ- 'जे आसवा' छत्याहि.
શ્રી આચારાંગ સૂત્ર : ૨