________________
५४४
आचारागसूत्रे देशविरतिप्राप्त्यनन्तरं संख्यातेषु सागरोपमेषु क्षपितेषु सर्वविरतिचारित्रं लभते । तदनन्तरमपि संख्यातेषु सागरोपमेषु क्षपितेषूपशमश्रेणिं प्रतिपद्यते । ततोऽपि संख्यातेषु सागरोपमेषु क्षपितेषु क्षपकश्रेणिर्भवति । ततस्तस्मिन्नेव भवे मोक्ष इति । एवं यस्य सम्यक्त्वमपतिपतितं तस्यैव देवमनुष्यभवेषु संसरणं कुर्वतो देशविरत्यादिलाभो भवति । सम्यक्त्वं हि अनन्तानन्द-रूपानुपम मोक्षसुखस्य कारणम्। उक्तञ्च
"जात्यन्धस्य यथा पुंसश्चक्षुर्लाभे शुभोदये। सदर्शनं तथैवास्य, सम्यक्त्वे सति जायते ॥१॥ आनन्दो जायतेऽत्यन्तं, सात्त्विकोऽस्य महात्मनः।
सद्धोध्युपगमे यद्वद् , व्याधितस्य सदौषधम् " ॥ २ ॥ इति । वीर्योल्लास से क्षपित हो जावे तब देशविरतिका लाभ होता है। देशविरति-श्रावकचारित्र-पंचम गु गस्थान की प्रासिके अनन्तर संख्यात सागरप्रमाण स्थितिके क्षय होने पर सर्वविरति-मुनित्रत-षष्ठगुणस्थानकी प्राप्ति होती है। इसके बाद संख्यातसागरप्रमाण स्थितिके व्यतीत हो जानेपर उपशमणि और फिर संख्यातसागरप्रमाणस्थिति के क्षय होने पर क्षपकश्रेणिका लाभ होता है। फिर उसी भवसे उसको मुक्तिकी प्राप्ति हो जाती है । देशविरति आदि चारित्रका लाभ उसी जीवके होता है कि जिसने अपने सम्यक्त्व की विराधना देव मनुष्यभवोंमें रहते हुए नहीं की है। अर्थात् देवपर्याय में या मनुष्यपर्याय में जिसके सम्यक्त्वकी विराधना हो गई है उस जीवके देशविरति आदि चारित्र का लाभ नहीं होता। यह सम्यक्त्व अनन्तआनन्दरूप अनुपम मोक्षसुखका कारण है। जैसे कहा हैત્યારે દેશવિતિને લાભ થાય છે. દેશવિરતિ–શ્રાવક ચારિત્ર પાંચમા ગુણસ્થાનની પ્રાપ્તિની પછી સંખ્યાતસાગરપ્રમાણ સ્થિતિને ક્ષય થવાથી સર્વવિરતિમુનિવ્રત-છઠા ગુણસ્થાનની પ્રાપ્તિ થાય છે. ત્યાર બાદ સંખ્યાતસાગરપ્રમાણ સ્થિતિના વ્યતીત થઈ જવાથી ઉપશમશ્રેણિ, અને પછી સંખ્યાતસાગરપ્રમાણ સ્થિતિને ક્ષય થવાથી ક્ષેપક શ્રેણીને લાભ થાય છે. વળી એ જ ભવથી તેને મૂર્તિની પ્રાપ્તિ થઈ જાય છે. દેશવિરતિ આદિ ચારિત્રને લાભ તે જ જીવને થાય છે કે જેણે પોતાના સમ્યકૂવની વિરાધના દેવ મનુષ્ય માં રહીને નથી કરી. અર્થાતુ-દેવપર્યાયમાં અગર મનુષ્યપર્યાયમાં જેને સમ્યક્ત્વની વિરાધના થઈ ગઈ છે એ જીવને દેશવિરતિ આદિ ચારિત્રને લાભ નથી થતું. તે સમ્યક્ત્વ અનંત આનંદરૂપ અનુપમ મોક્ષસુખનું કારણ છે. જેમ કહ્યું છે –
શ્રી આચારાંગ સૂત્ર : ૨