SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ सम्यक्त्व-अध्य० ४. उ. १ वैयावृत्त्यनियमरूपचारित्रस्याल्पतमत्वेन चारित्रतया तद्विवक्षाया अभावात् । यथा-संमूर्च्छनजानां संज्ञासामान्यसत्त्वेऽपि विशिष्टसंज्ञाया अभावादसंज्ञित्वमङ्गीकृतम् । विरतत्वं हि महाव्रतादिरूपानल्पचारित्रसद्भाव एव स्वीक्रियते । यथा-एकरूप्यकमात्रधनेन धनवानयमिति न व्यपदिश्यते, यथा वा नाप्येकया गवा गोमान् ; यथा वा एकेनैव शुण्ठीग्रन्थिना पंसारी'ति-भाषापदव्यपदेश्यो वणिग् न भवतीति। ___ शङ्काकार की शङ्का का खुलासा इस प्रकार है-चतुर्थगुणस्थानवर्ती जीवके चारित्रका सद्भाव नहीं माना गया है, कारण कि वह अविरतदशासंपन्न है । उसके केवल एक सम्यग्दर्शनरूपी ज्योतिका प्रादुर्भाव है, चारित्र का नहीं । चारित्रका सद्भाव पंचमगुणस्थान से प्रारंभ होता है। अब यदि वैयावृत्त्यनियम को सम्यग्दर्शन का फल माना जावेगा तो सम्यग्दर्शन के होने पर इसका सद्भाव अवश्य मानना ही पडेगा । ऐसी दशा में चतुर्थगुणस्थानवी जीवके भी आंशिकरूप से चारित्र का सद्भाव सिद्ध हो जाता है, तब वह अविरत न रह कर विरत ही सिद्ध हुआ। समाधान-वैयावृत्यनियम चारित्र का एक भेद है, परन्तु वह पूर्ण चारित्र नहीं है, आंशिक चारित्र ही है, और यह यहां पर बहुत ही अल्प दशामें है, इस लिये उसकी चारित्ररूप से यहां विवक्षा नहीं है। महाव्रतादिरूप विशिष्ट चारित्र ही चारित्ररूपसे विवक्षित होते हैं, वे यहां पर नहीं हैं; अतः सम्यग्दर्शनका अस्तित्व होने पर भी इस दशामें इस प्रकारका कोई भी चारित्र यहां पर नहीं है। इसी लिये यह अविरत શંકાકારની શંકાને ખુલાસો આ પ્રકારે છે–ચતુર્થગુણસ્થાનવર્તી જીવને ચારિત્રને સદ્ભાવ માનવામાં નથી આવ્યો, કારણ કે તે અવિરતદશાસંપન્ન છે. તેને ફક્ત એક સમ્યગ્દર્શનરૂપી તિને પ્રાદુર્ભાવ છે, ચારિત્રને નહિ. ચારિત્રને સદુભાવ પંચમગુણસ્થાનથી પ્રારંભ થાય છે. હવે જે વૈયાવૃત્યનિયમને સમ્યદર્શનનું ફળ માનવામાં આવે તે સમ્યગ્દર્શનના થવાથી એને સદ્ભાવ અવશ્ય માન પડે. આવી દશામાં ચતુર્થગુણસ્થાનવત્ત જીવને પણ આંશિક રૂપથી ચારિત ત્રને સદ્ભાવ સિદ્ધ થાય છે, ત્યારે એ અવિરતિ ન રહીને વિરત જ સિદ્ધ થાય છે. સમાધાન-વૈયાવૃત્યનિયમ ચારિત્રનો એક ભેદ છે, પરંતુ તે પૂર્ણ ચરિત્ર નથી, આંશિક ચાસ્ત્રિ છે, અને તે અહીંયા ઘણું જ અ૫ દશામાં છે, એથી એના ચારિત્રરૂપથી આ ઠેકાણે વિવક્ષા નથી. મહાવ્રતાદિરૂપ વિશિષ્ટ ચારિત્ર જ ચારિત્રરૂપથી વિવક્ષિત થાય છે, તે આ ઠેકાણે નથી; માટે સમ્યગ્દર્શનનું અસ્તિત્વ હોવા છતાં પણ આ દશામાં આ પ્રકારનું કઈ પણ ચારિત્ર આ ઠેકાણે નથી, ६८ શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy