SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ सम्यक्त्व-अध्य० ४. उ. १ क्षयान्तरं मिथ्यात्वमोहनीयकर्मणां क्षयोपशमात् सम्यक्त्वमोहनीयकर्मणामुदयाच संजात आत्मपरिणामः क्षायोपशमिकसम्यक्त्वम् । तत्रेदमवगन्तव्यम्-यदुदीर्णमुदयमागतं मिथ्यात्वमोहनीयं कर्म, तद्धि विपाकोदयेन वेदितत्वात् क्षयं प्राप्तम् , यच्च शेषसत्तायामनुदितं वर्तते, तदुपशान्तम् । उपशान्तं नाम-अनुदयावस्थापनम् । तत्र-मिथ्यात्वमिश्रपुञ्जावाश्रित्यानुदयावस्थापन्नं सम्यक्त्वपुञ्जमाश्रित्य तु अधिकांशतया उदीर्णावस्थापन्नम् । तदेवमुदितस्य मिथ्यात्वस्य क्षयेणानुदितस्य चोपशमेन सम्यत्वकर्मपुद्गलानां कियताश्चिद्वेदनेन च निवृत्तं निष्पन्नं क्षायोपशमिकं सम्यक्त्वमुच्यते। ___ अनन्तानुबन्धी चार कषायों के क्षय के अनन्तर, मिथ्यात्वमोहनीय कर्म के क्षयोपशम से, एवं सम्यक्त्वमोहनीय कर्म के उदय से जो आत्मा का परिणाम उत्पन्न होता है वही क्षायोपशमिक सम्यक्त्व है, अर्थात् इस सम्यक्त्व में मिथ्यात्व के कुछ भागका क्षय हो जाता है और कुछ भागका उपशम रहता है, वह इस प्रकार से कि-मिथ्यात्वके जो सर्वघातिस्पर्द्धक हैं उनका तो उदयभावी क्षय (उदय में आये हुए सर्वघातिस्पर्द्धकों का विना फल दिये ही खिर जाना ) हो जाता है, एवं उन्हीं के आगामी कालमें उदय आनेवाले निषेकों (कर्म पुद्गलोंके रचनाविशेषों) का सदवस्थारूप उपशम रहता है, और सम्यक्त्व प्रकृति जो देशघाती है उसका यहां पर उदय रहता है, अतः यहां पर मिथ्यात्वमोहनीय कर्म का जितना भी अंश उदय में आया है, वह तो विपाकरूप उदय से वेद लिया गया है, इसलिये उतने भाग का तो क्षय हो चुका है, एवं जो अवशिष्ट अवेदित भाग है कि जो अभी तक અનંતાનુબંધી ચાર કષાના ક્ષયના અનન્તર મિથ્યાત્વ-મોહનીય કર્મના ક્ષપશમથી અને સમ્યક્ત્વ–મોહનીય કર્મના ઉદયથી જે આત્માને પરિણામ–ભાવઉત્પન્ન થાય છે તે ક્ષાયોપથમિક–સમ્યક્ત્વ છે. અર્થાત્ આ સમ્યક્ત્વમાં મિથ્યાત્વના કેઈ ભાગને ક્ષય થઈ જાય છે અને કેઈ ભાગને ઉપશમ રહે છે. તે એ પ્રકારથી કે મિથ્યાત્વના જે સર્વઘાતી સ્પદ્ધક છે તેને તે ઉદય-ભાવી ક્ષય (ઉદયાગત સર્વઘાતિ પદ્ધકોનું ફળ આપ્યા વિના તુટી જવું) થઈ જાય છે અને એના આગામી કાળમાં ઉદય આવવાવાળા નિકો (કર્મ પુદ્ગલેના રચના વિશેષ) ને સદવસ્થારૂપ ઉપશમ રહે છે અને સમ્યક્ત્વપ્રકૃતિ જે દેશઘાતી છે એને આંહી ઉદય રહે છે, એટલે અહીંયા મિથ્યાત્વમેહનીય કર્મને એટલે પણ અંશ ઉદયમાં આવ્યો છે તે વિપાકરૂપ ઉદયથી વેદવામાં આવેલ છે જેથી એટલા ભાગને તે ક્ષય થઈ ગયેલ છે. અને જે અવશિષ્ટ અવેદિત ભાગ છે શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy