SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ आचाराङ्गसूत्रे छाया-यः क्रोधदर्शी स मानदर्शी, यः मानदर्शी स मायादर्शी, यो मायादर्शी स लोभदर्शी, यो लोभदर्शी स प्रेमदर्शी, यः प्रेमदर्शी स द्वेषदर्शी, यो द्वेषदर्शी स मोहदर्शी, यो मोहदर्शी स गर्भदर्शी, यो गर्भदर्शी स जन्मदर्शी, यो जन्मदर्शी स मारदर्शी, यो मारदर्शी स नरकदर्शी, यो नरकदर्शी स तिर्यग्दर्शी, यस्तियग्दर्शी स दुःखदर्शी ॥ मू० १०॥ टीका-यः क्रोधदर्शी क्रोधं पश्यति-भावयति क्रुध्यतीत्यर्थः, क्रोधं दर्शयतीति यावत् । यथा क्रुद्धस्य दृष्टिस्तीवा, प्रसन्नचित्तस्य तु सितकमलबद्धवला भवति। स मानदर्शी मानं पश्यति-भावयति, गर्व दर्शयतीति यावत् । एवमग्रेऽपि योजनीयं यावत्-‘स मोहदी 'ति । यो मोहदर्शी-मोहाऽऽक्रान्तः, स गर्भदर्शी गर्भ पश्यति-गर्भवासोद्भूतदुःखानुभवी भवतीत्यर्थः । एवं-'स तिर्यग्दर्शी'-ति जो क्रोधदर्शी है अर्थात् क्रोधको देखता है-क्रोध करनेकी भावना करता है-क्रुद्ध होता है, दूसरे व्यक्ति पर क्रोध दिखलाता है, जैसे'क्रुद्ध व्यक्तिकी दृष्टि तीव्र होती है, प्रसन्नचित्तवालेकी सफेद कमल जैसी धवल होती है। इस प्रकारसे जो दूसरोंके लिये दृष्टि वगैरह चिह्नोंसे अपनी क्रोधपरिणति दिखलाता है-प्रकट करता है वह मानदर्शी होता है-मानको देखता है-मान करनेकी भावना करता है, मान करता है-अन्यके लिये वह अपनी मानपरिणति प्रकट करता है। इसी प्रकार जो मानदर्शी है वह मायादर्शी होता है। जो मायादर्शी है वह लोभदर्शी है। जो लोभदर्शी है वह रागदर्शी है । जो रागदर्शी है वह द्वेषदर्शी है । जो वेषदर्शी है वह मोहदर्शी है । जो मोहदर्शी होता है वह गर्भदर्शी होता है । इसका भाव यह है कि-मोहदर्शी प्राणी गर्भाજે ક્રોધદશી છે અર્થાતુધને દેખે છે-ક્રોધ કરવાની ભાવના કરે છે-કુદ્ધ થાય છે, બીજી વ્યક્તિના ઉપર ક્રોધ દેખાડે છે. જેમ-“કૂદ્ધ વ્યક્તિની દૃષ્ટિ તીવ્ર હોય છે. પ્રસન્ન ચિત્તવાળાની સફેદ કમળ જેવી ધવળ હોય છે. એવા પ્રકારથી જે બીજાઓને માટે દષ્ટિ વિગેરે ચિન્હોથી પિતાની ક્રોધ-પરિણતિ દેખાડે છે–પ્રકટ કરે છે તે માનદશી થાય છે—માનને દેખે છે—માન કરવાની ભાવના રાખે છે, માન કરે છે–બીજાને માટે તે પિતાની માન–પરિણતિ પ્રગટ કરે છે. એ પ્રકારે માનદશી છે તે માયાદર્શી હોય છે. જે માયાદશી છે તે લોભદશ છે, જે લેભદશી છે તે રાગદશી છે. જે રાગદશી છે તે દ્વેષદશી છે, જે દ્રષદશી છે તે મહદશી છે. જે મહદશી છે તે ગર્ભદર્શી છે. તેને ભાવ એ છે કે-મોહદર્શી પ્રાણી ગર્ભવાસથી ઉત્પન્ન અનન્ત શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy