________________
आचारागसूत्रे वा केषाञ्चिदाचार्यादीनां समीपे गला जानीयात् । किं तदित्याह 'जे गुणे' इत्यादि। यो गुणः। गुण्यते-आवर्त्यते-चतुर्गतिषु गमनागमनादिरूपेण परिणम्यते आत्माऽनेनेति गुणः। प्रभु के उपदेश से या अन्य किसी आचार्य के समीप सुनकर यह जान लेता है कि जो गुण है वही मूलस्थान है इत्यादि । चार गतियों-नरकगति, तिर्यश्चगति, मनुष्यगति और देवगति-में गमन और आगमन रूप से आत्मा जिसके द्वारा भ्रमण करता है उसका नाम गुण है । इस गुण शब्दका वाच्यार्थ-शब्दादिक विषय होता है। यह प्रत्येक इन्द्रियका अपना-अपना स्वतंत्र गुण है।
जो मुनि छहकाय के जीवों के खरूप को अपने आप या किसी के उपदेश से जानकर छकाय के आरंभ से विरत होता है वह मुनि अपने अंगीकृत संयम का निर्दोष रीति से पालन करने वाला होनेसे कुशल माना जाता है । छकाय के आरंभ से निवृत्ति तब तक संभव नहीं हो सकती कि जब तक वह पंचेन्द्रियों के विषयों में चाहे वे मनोज्ञ हों चाहे अमनोज्ञ-रागद्वेष करने का त्याग नहीं करे, अतः यह निश्चित है कि छहकाय के आरंभ का त्याग, पंचेन्द्रियों के विषयों में रागद्वेष के त्याग करने से ही होता है । इनके विषयों में लोलुपी उनके आरंभ का સાંભળી એવું જાણે છે કે “જે ગુણ છે તે મૂળસ્થાન છે” ઈત્યાદિ. ચાર ગતિએ નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિમાં ગમન અને આગમનરૂપથી આત્મા જે દ્વારા ભ્રમણ કરે છે તેનું નામ ગુણ છે. આ ગુણ-શબ્દને વાચ્યાર્થ (મુખ્ય અર્થ) શબ્દાદિક વિષય થાય છે. તે પ્રત્યેક ઇન્દ્રિયને પિતાપિતાને સ્વતંત્ર ગુણ છે.
જે મુનિ છ કાયના જીના સ્વરૂપને પિતાની જાતે, અગર બીજાના ઉપદેશથી જાણીને છ કાયના આરંભથી વિરત થાય છે, તે મુનિ પોતાના અંગીકૃત સંયમનું નિર્દોષ રીતિથી પાલન કરનાર હોવાથી કુશળ માનવામાં આવે છે. જ્યાં સુધી પાંચ ઈન્દ્રિયોના વિષયે જે મનેસ કે અમનેઝ હોય તેમાં રાગ દ્વેષ રાખે ત્યાં સુધી છ કાયના આરંભથી નિવૃત્તિ થતી નથી. તેથી તે નિશ્ચિત છે કે-છકાયના આરંભને ત્યાગ પાંચ ઈન્દ્રિયના વિષયમાં રાગ દ્વેષને ત્યાગ કરવાથી જ થાય છે. તેના વિષયમાં મગ્ન રહેનાર તેના આરંભને ત્યાગ કરી શકતા નથી.
શ્રી આચારાંગ સૂત્ર : ૨