SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ । तृतीयाध्ययनस्य चतुर्थ उद्देशः । इहानन्तरतृतीयोद्देशके " न केवलं पापकर्मानाचरणेन मुनिर्भवति, किंतुअप्रमादशुभभावनापूर्वकसंयमानुष्ठानादेवे"-ति प्रतिबोधितं, तत्र शुभभावना=शुभाध्यवसायः, स च कषायवमनाद् भवति । तस्माद् वान्तवत् कषायास्त्याज्या इति बोधयितुं चतुर्थमुद्देशकं कथयन्नाद्यं सूत्रमाह से वंता' इत्यादि । यद्वा-श्रुतचारित्रलक्षणधर्मे जागरूको वैरोपरतः सन् जातिं वृद्धिं च विदित्वा निष्कर्मदर्शी यो लोकालोकप्रपश्चात् प्रमुच्यते, स पुनरेवं प्रमुच्यते इति बोधयितुमाह' से वंता' इत्यादि। तृतीय अध्ययनका चतुर्थ उद्देश ।। तीसरे अध्ययनके तीसरे उद्देशमें "केवल पापकर्मके नहीं करनेसे मुनि नहीं होता है किन्तु अप्रमाद तथा शुभभावनापूर्वक संयमके अनुष्ठानसे ही मुनि-अवस्था प्राप्त होती है" यह विषय समझाया गया है। अब-"शुभभावना शुभअध्यवसायरूप है। उस शुभअध्यवसायकी प्राप्ति कषायोंके त्यागसे ही होती है। इसलिये “वान्त-वमन किये हुए अन्नकी तरह कषाय छोड़ने योग्य हैं" - इस विषय को समझानेके लिये इस चतुर्थ उद्देशककी प्ररूपणा करते हुए सूत्रकार कहते हैं'से वंता' इत्यादि। अथवा जो श्रुतचारित्ररूप धर्म में जागरूक संयमी वैरसे रहित होकर तथा जन्म और वाल्यादि-अवस्थाओंको दुःखसहभाविनी जान कर निष्कर्मदर्शी होता है वह लोग में दृश्यमान चतुर्गतियों में भ्रमणरूप प्रपंच ત્રીજા અધ્યયનને ચોથો ઉદ્દેશ. ત્રીજા અધ્યયનના ત્રીજા ઉદેશમાં “કેવલ પાપ કર્મ નહિ કરવાથી મુનિ થતાં નથી. પણ અપ્રમાદ તથા શુભભાવનાપૂર્વક સંયમના અનુષ્ઠાનથી જ મુનિ અવસ્થા પ્રાપ્ત થાય છે.” આ વિષય સમજાવવામાં આવેલ છે. હવે શુભ ભાવના શુભ અધ્યવસાયરૂપ છે. તે શુભ અધ્યવસાયની પ્રાપ્તિ કક્ષાના ત્યાગથી થાય છે. માટે વાન્ત-વમન કરેલા અન્નની માફક કષાય છેડવા યોગ્ય છે. આ વિષયને સમMaql भाट २॥ यथा उद्देशनी ५३५९।। ४२ता सूत्रा२ ४ छे-से वंता' प्रत्याहि. અથવા–જે શ્રુતચારિત્રરૂપ ધર્મમાં જાગરૂક સંયમી વૈરથી રહિત બનીને તથા જન્મ અને બાલ્યાદિ અવસ્થાઓને દુઃખસહભાવિની જાણુને નિષ્કર્મદશી થાય છે તે લેકમાં દશ્યમાન ચતુર્ગતિમાં ભ્રમણરૂપ પ્રપંચથી છુટી જાય છે. શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy