________________
शीतोष्णीय-अध्य० ३. उ. ३
४५३
यद्वा-संयमाराधनपरायणस्य महर्षेः का अरतिः ? क आनन्द: ? । अयंभावःसंयमाराधनतत्परस्य कुतश्चित् कारणात् प्रतिकूलपरीषहोपसर्गोपस्थितौ अरतिर्नभवति । स हि तदानीमेवं चिन्तयति - अनेनात्मना पूर्वभवेषु नरकनिगोदादौ क्षुत्पिपासादिजनितं वधबन्धनादिजनितं च यद् घोरतरं दुःखमनन्तवारं प्राप्तं तत्पुरतः किमेभिरल्पदुःखजनकैः परीषहोपसर्गैरिति । तथा-ऋद्धि-रस - शाताद्युपस्थितौ हर्षः सुखं वा नोत्पद्यते ।
स हि तदानीमेवं विभावयति - अनेनात्मना पूर्वं देवभवेषु नरलोकदुर्लभं नानाविधऋद्ध्यादिसुखमनन्तशोऽनुभूतं, तस्य समुद्रसदृशस्य दिव्यसुखस्य पुरतः अथवा - संयमकी आराधना करनेमें दत्तावधान महर्षिको अरति और आनन्दसे कोई प्रयोजन नहीं है।
तात्पर्य यह है-संयमकी आराधना करनेमें तत्पर महर्षि के जब किसी कारण से प्रतिकूल परीषह और उपसर्गकी उपस्थिति होती है उस समय उसे उससे अरति नहीं होती है, किन्तु उसे उस समय यही विचार आता है कि इस आत्माने पूर्वभवमें नरकनिगोदादि गतियोंमें क्षुधा तृषाआदि - जनित एवं वध और बन्धन आदि से उत्पन्न हुए जो घोरतर दुःख अनन्त वार पाये हैं उनके आगे अल्पदुःखजनक ये परीषह और उपसर्ग क्या चीज हैं ? तथा ऋद्धि, रस, शाता आदिकी उपस्थिति होने पर भी उसे हर्ष या सुख नहीं होता है, क्यों कि उस समय भी वह यही विचार करता है कि इस आत्माने पूर्व- देवभवोंमें, मनुष्यलोक में दुर्लभ ऐसे अनेक प्रकार के ऋद्धि-आदिजन्य सुखोंको अनन्त वार भोगा है तो समुद्र
અથવા સંયમની આરાધના કરવામાં દુત્તાવધાન મહર્ષિને અતિ અને આનંદથી કોઇ પ્રત્યેાજન જ નથી.
તાત્પય એ છે કે—સંયમની આરાધના કરવામાં તત્પર મહર્ષિને જ્યારે કોઇ કારણથી પ્રતિકૂળ પરીષહ અને ઉપસની ઉપસ્થિતિ થાય છે તે વખત તેને તેનાથી અરિત થતી નથી. પણ તેને તે વખત તેવા વિચાર આવે છે કે આ આત્માએ પૂર્વભવમાં નરક નિગોદાદિ ગતિયામાં ક્ષુધા તૃષા આદિ જનિત તેમજ વધે અને ધન આદિથી ઉત્પન્ન થયેલ જે ધારતર દુ:ખ અનન્ત વાર ભાગવેલ છે તેની અપેક્ષા અલ્પ દુ:ખજનક આ પરિષહ અને ઉપસર્ગ કઈ ચીજ છે ? તથા ઋદ્ધિ રસ, શાતા આદિની ઉપસ્થિતિ હોવા છતાં પણ તેને હર્ષ અગર સુખ થતું નથી, કારણ કે તે સમય પણ તે એજ વિચાર કરે છે કે આ આત્માએ પૂ દેવલવામાં, મનુષ્યલાકમાં દુર્લભ એવા અનેક પ્રકારના ઋદ્ધિ આદિ જન્ય સુખાને
શ્રી આચારાંગ સૂત્ર : ૨