________________
शीतोष्णीय-अध्य० ३. उ. ३ आत्मगुप्तः कथं स्यादिति शिष्यजिज्ञासायामाह-'विरागं' इत्यादि ।
मूलम्-विरागं रूवेसुगच्छिज्जा महया खुड्डएहिं वा ॥सू०५॥ छाया--विरागं रूपेषु गच्छेत् महत्सु क्षुल्लकेषु वा ॥ मू० ५॥ "आहारार्थ कर्म कुर्यादनिन्द्यं, स्यादाहारः प्राणसंधारणार्थम्। प्राणा धार्यास्तत्त्वजिज्ञासनार्थ, तत्त्वं ज्ञेयं येन दुःखाद् विमुच्येत्॥१॥”
आहारके लिये अनिन्द्य कर्म करे। आहारका ग्रहण प्राणोंकी रक्षा के निमित्त है। प्राणोंकी रक्षा तत्त्वोंकी जिज्ञासाके लिये है, और तत्त्वज्ञान अपनेको (जीवको) सांसारिक दुःखोंसे छुड़ानेके लिये होता है।
इसलिये साधुको आहारकी प्राप्तिके लिये अनिन्द्य कर्म ( एषणासमितियुक्त प्रवृत्ति) करना चाहिये निन्द्य कर्म नहीं। प्राणोंकी रक्षाके लिये ही आहार ग्रहण करना चाहिये, विषयादिकोंकी या प्रमादकी पुष्टि के लिये नहीं । तत्त्वोंकी विचारणा करनेके लिये ही प्राणोंकी रक्षा करनी चाहिये, दूसरे जीवोंकी हिंसादिकके लिये नहीं। तत्त्वज्ञानका विचार भी सांसारिक दुःखोंसे छूटनेके लिये करना चाहिये, मान माया आदि कषायकी पुष्टिके लिये नहीं । इसलिये संयमयात्राका निर्वाहके लिये मात्रानुसार आहार लेना चाहिये जिससे प्रमाद नहीं हो ॥ सू० ४॥ __मुनि-आत्मगुप्त-इन्द्रिय और मनका निग्रह करनेवाला कैसे बने ? ऐसी शिष्यकी जिज्ञासाका समाधान करते हैं-'विरागं' इत्यादि । "आहारार्थ कर्म कुर्यादनिन्द्यं, स्यादाहारः प्राणसंधारणार्थम् । प्राणा धार्यास्तत्त्वजिज्ञासनार्थ, तत्त्वं ज्ञेयं येन दुःखाद् विमुच्येत्” ॥१॥
આહાર માટે અનિન્ય કર્મ કરે. આહારનું ગ્રહણ પ્રાણોની રક્ષા નિમિત્ત છે. પ્રાણની રક્ષા તની જીજ્ઞાસા માટે છે, અને તત્વજ્ઞાન પિતાને (જીવન) સાંસારિક દુઃખોથી છોડાવવા માટે થાય છે.
માટે સાધુએ આહારની પ્રાપ્તિ માટે અનિન્દ કર્મ (એષણાસમિતિયુક્ત પ્રવૃત્તિ) કરવું જોઈએ, નિબ્ધ કર્મ નહિ. પ્રાણોની રક્ષા માટે જ આહાર ગ્રહણ કરવો જોઈએ, વિષયાદિકોની અને પ્રમાદની પુષ્ટિ માટે નહિ. તની વિચારણા કરવા માટે જ પ્રાણીની રક્ષા કરવી જોઈએ – બીજા ની હિંસાદિક માટે નહિ. તત્વજ્ઞાનને વિચાર પણ સાંસારિક દુઃખોથી છુટવા માટે કરે જોઈએ – માન માયા આદિ કષાયની પુષ્ટિ માટે નહિ. માટે સંયમયાત્રાના નિર્વાહ માટે માત્રાનુસાર આહાર લેવું જોઈએ જેથી પ્રમાદ ન થાય. છે સૂઇ ૪
મુનિ, આત્મગુપ્ત-ઈન્દ્રિય અને મનને નિગ્રહ કરનાર કેવી રીતે બને ? मेवी शिष्यनी ज्ञासानु समाधान ४२ छ-'विरागं' त्याहि.
શ્રી આચારાંગ સૂત્ર : ૨