SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ आचारागसूत्रे टीका--हे माहन ! हे मुने! उपपातं-देवजन्म, च्यवनं-देवमरणं च ज्ञात्वा अनन्य अन्यो-मोक्षमार्गादितरः असंयमः, नान्योऽनन्यः असंयमाद्भिन्नः श्रुतचारिप्रात्मको धर्मस्तं चर-समाचर ॥ सू० ८॥ हे मुनि ! देवोंके उपपात-जन्म, च्यवन-मरणको जानकर तुम अनन्य-जो श्रुतचारित्ररूप धर्म है उसका सेवन करो। भावार्थ-देवोंकी आयु सागरों की होती है। इतनी बड़ी आयु होते हुए भी विषयभोगोंसे तृप्ति नहीं होती। उन देवोंको वह आयु क्षणसदृश ही लगती है और व्यतीत हो जाती है। वहां के विषयभोग भी सदा स्थिर नहीं हैं, वे भी विनश्वर हैं । जन्म-मरणका चक्कर देवगतिमें देवोंको भी भोगना पड़ता है। अतः संबोधन करते हुए सूत्रकार कहते हैं कि हे मुनि ! 'मनुष्यलोकके विषयभोग ही असार हैं ' यह बात नहीं है, किन्तु देवलोकके भी विषयभोग इसी तरह असार हैं । इस गतिमें संयमकी आराधना नहीं होती है, संयमकी आराधना मनुष्यगतिके सिवाय अन्य किसी भी गतिमें नहीं हो सकती है, अतः इस दुर्लभ मनुष्यजन्मको विषयभोगोंकी चाहनामें अथवा उनके सेवन करनेमें नष्ट कर देना यह बुद्धिमान का कर्तव्य नहीं है। यह मत समझो कि-'संयमकी आराधनासे हम देवपर्याय प्राप्त कर वहांके विषयभोगोंको भोगते हुए सुखी हो હે મુનિ ! દેવોના ઉપપાત-જન્મ, ચ્યવન-મરણને જાણીને તમે અનન્ય જે શ્રતચારિત્રરૂપ ધર્મ છે તેનું સેવન કરે. ભાવાર્થ–દેવનું આયુષ્ય સાગરોનું હોય છે. આટલું મોટું આયુષ્ય હોવા છતાં પણ વિષયભેગોથી તૃપ્તિ થતી નથી. તે દેવોને તે આવું ક્ષણસદશ જ લાગે છે અને વ્યતીત થઈ જાય છે. ત્યાંના વિષયોગ પણ સદા સ્થિર નથી. તે પણ વિનશ્વર છે. જન્મ મરણનું ચક્કર દેવગતિમાં દેવેને પણ ભોગવવું પડે છે, માટે શિષ્યને સંબોધન કરીને સૂત્રકાર કહે છે – હે મુનિ ! મનુષ્યલોકના વિષયગ જ અસાર છે એ વાત નથી પણ દેવકના પણ વિષયગ આ માફક અસાર છે. આ ગતિમાં સંયમની આરાધના થતી નથી. સંયમની આરાધના મનુષ્યગતિ સિવાય અન્ય બીજી કઈ પણ ગમે તિમાં બની શકતી નથી. માટે આ દુર્લભ મનુષ્ય જન્મને વિષયભેગોની ચાહનામાં અને તેનું સેવન કરવામાં નષ્ટ કરી નાખે તે બુદ્ધિમાનનું કર્તવ્ય નથી. એમ ન સમજશે કે “સંયમની આરાધનાથી અમે દેવપર્યાય પ્રાપ્ત કરી ત્યાંના વિષય શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy