________________
आचाराङ्गसूत्रे सास्वादनगुणस्थाने चानन्तानुबन्धिकषायबन्धेन सह भवति, क्षयस्तु नवमाऽनिर्वृत्तिबादरगुणस्थानस्य नवसु भागेसु मध्ये प्रथमभागस्थकालस्य कियत्सु संख्येयांशेषु गतेषु सत्सु जायते । निद्राप्रचलयोरुदयः सामान्यदर्शनावरणीयकर्मोदयाद्भवति । बन्धोपरमोऽपूर्वकरणनामकाष्टमगुणस्थानकालस्य संख्येयभागान्ते जायते, तत्पश्रान्नूतनबन्धाभावात् । क्षयश्च क्षीणमोहाख्यद्वादशगुणस्थानस्य चरमसमयद्वयेऽवशिष्टे सति भवति । एतयोरुदयस्तु उपशान्तक्रोधोपशान्तमोहयोरपि भवतीति निद्राप्रमादस्य दुरन्तस्वं विज्ञेयम् ।
३७८
जीव भी सम्यक्त्वको प्राप्त नहीं कर सकता है । इनका बन्ध मिथ्यादृष्टि नामक प्रथम गुणस्थानमें और सास्वादन नामक द्वितीय गुणस्थानमें अनन्तानुबन्धी कषाय के बन्धके साथ जीवोंको होता है, और क्षय नवमें अनिवृत्तिबादर गुणस्थानके नौ ९ भागोंमेंसे प्रथम भागके कालके जब कितनेक संख्यात अंश व्यतीत हो जाते हैं तब होता है।
निद्रा और प्रचलाका उदय सामान्य दर्शनावरणीय कर्मके उदयसे होता है । इनके बन्धका अभाव अपूर्वकरण नामके आठवें गुणस्थानके संख्यातवें भागके अन्तमें होता है । उसके बाद इनके नूतन बन्धका अभाव हो जाता है। इनका क्षय भी क्षीणमोह नामके बारहवें गुणस्थानके अन्तिम दो समयों के अवशिष्ट रहने पर होता है । इन दोनोंका उदय दसवें और ग्यारहवें गुणस्थानक तकके जीवोंमें भी होता है। इसी लिये निद्राप्रमादकी दुरन्तता है, अर्थात् इसका अन्त होना बड़ा कठिन है ।
સમ્યકત્વને પ્રાપ્ત કરી શકતા નથી, તેના બંધ મિથ્યાષ્ટિ નામના પ્રથમ ગુણ સ્થાનમાં, અને સાસ્વાદન નામના બીજા ગુણસ્થાનમાં અનન્તાનુબ’ધી કષાયના મધની સાથે જીવાને થાય છે, અને ક્ષય નવમાં અનિવૃત્તિખાદરગુણસ્થાનના નવ ભાગામાંથી પ્રથમ ભાગના કાળના જ્યારે કેટલાક સખ્યાત અંશ વ્યતીત થઈ જાય છે ત્યારે થાય છે.
નિદ્રા અને પ્રચલાને ઉદ્ભય સામાન્ય દર્શનાવરણીય કર્મના ઉદયથી થાય છે. તેના બંધના અભાવ અપૂર્વકરણ નામના આઠમા ગુણુસ્થાનના સખ્યાતમાં ભાગના અંતમાં થાય છે. ત્યારબાદ તેને નૂતન બધના અભાવ થઇ જાય છે. તેના ક્ષય પણ ક્ષીણમેાહ નામના ખારમા ગુણસ્થાનના અંતિમ એ સમયેાના અવશિષ્ટ રહેવા પર થાય છે. એ બન્નેના ઉદય દશમા અને અગીયારમા ગુણુસ્થાન સુધીના જીવામાં પણ થાય છે, માટે નિદ્રાપ્રમાદની દુરન્તતા છે, અર્થાત્ તેના અંત થવા ઘણું કઠિન છે,
શ્રી આચારાંગ સૂત્ર : ૨