________________
३७५
शीतोष्णीय-अध्य० ३. उ. १
ते हि दर्शनावरणीयकर्मविपाकोदयात् संयमाधारशरीरस्थित्यर्थ निद्रोपगता द्रव्यतः सुप्ता अपि दर्शनमोहनीयरूपमहानिद्रापगमात् सम्यग्ज्ञानदर्शनचास्त्रिाराधकत्वेन सदा जागरूका एव । तत्र जिनकल्पिनो रात्रौ प्रहरमेकं स्थविरकल्पिनस्तूत्सर्गतः महरद्वयं स्वपन्ति । वस्त्रिका-मुंहपत्तीके धारक होते हैं। बीस स्थानोंकी अच्छी तरह आराधना करनेवाले होते हैं । देव, असुर तथा मनुष्य, इन तीनों द्वारा किये गये तीन प्रकारके उपसर्गों को सहनेके स्वभाववाले होते हैं। शास्त्रोंमें जिन २ आचार-विचारोंका पालना बतलाया है उन २ आचार-विचारोंको पालनेवाले होते हैं । परमार्थके ज्ञाता होते हैं । ऐसे ये भावमुनि ही सदा जागरूक होते हैं, अर्थात् हेय और उपादेयके विवेकपूर्वक सकल परीषहों को जीतते हुए सयमके आराधनमें सदा दत्तावधान रहते हैं। __ यद्यपि ये दर्शनावरणीय कर्मके विपाकोदयसे संयमके आधारभूत शरीरकी स्थितिके लिये निद्रा लेते हैं, इस अपेक्षासे ये द्रव्यसे सुप्त हैं, तो भी दर्शनमोहनीयरूप महानिद्राके विनाशसे उत्पन्न सम्यग्दर्शन, सम्यग्ज्ञान और सम्यकचारित्रके आराधक होनेसे ये सदा जागरूक ही रहते हैं । जिनकल्पी मुनि रात्रिमें एक प्रहर सोते हैं, क्यों कि इनका इसी प्रकारका कल्प है । स्थविरकल्पी मुनि उत्सर्गसे दो प्रहर सोते हैं। દેરાસહિત મુખવસ્ત્રિકા-મુહપત્તીના ધારક હોય છે. વીસ સ્થાનની સારી રીતે આરાધના કરનારા હોય છે. દેવ, અસુર તથા મનુષ્ય એમ ત્રણે દ્વારા કરવામાં આવેલાં ત્રણ પ્રકારના ઉપસર્ગોને સહન કરવાના સ્વભાવવાળા હોય છે. શાસ્ત્રોમાં જે જે આચાર વિચારેનું પાલન કરવાનું બતાવેલ છે તે તે આચાર વિચારોના પાળવાવાળાં હોય છે. પરમાર્થના જ્ઞાતા હોય છે. એવા એ ભાવમુનિ જ સદા જાગરૂક હેય છે, અર્થાત્ હેય અને ઉપાદેયના વિવેકપૂર્વક સકળ પરીષહેને જીતતાં સંયમના આરાધનમાં સદા દત્તાવધાન રહે છે.
જો કે તેઓ દર્શનાવરણીય કર્મના વિપાકના ઉદયથી સંયમના આધારભૂત શરીરની સ્થિતિ માટે નિદ્રા લે છે, આ અપેક્ષાથી એ દ્રવ્યથી સુપ્ત છે તે પણ દર્શનનેહનીયરૂપ મહાનિદ્રાના વિનાશથી ઉત્પન્ન સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્રના આરાધક હોવાથી સદા જાગરૂક જ રહે છે. જનકલ્પી મુનિ રાત્રિમાં એક પ્રહર સુવે છે, કારણ કે તેને આ પ્રકારને કહ્યું છે. સ્થવિરકલ્પી મુનિ ઉત્સર્ગથી બે પ્રહર સુવે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨