SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ३५८ आचारागसूत्रे यद्वा-कंकतरं धर्म-साङ्ख्यं बौद्धमन्यं वा नतः पतिपन्नः, उपलक्षणात्, किमयं मिथ्यादृष्टिरुत सम्यग्दृष्टिः केन वाऽऽशयेनाहं पृष्टः ?, इत्यादिकमपि समालोच्य धर्ममुपदिशेदित्यर्थः, चशब्दाद्देशकालादीनां समालोचना कर्तव्या । यश्चैवं विचार्योपदिशति, एषः-उपदेष्टा वादिमानमर्दनपूर्वकमवचनपरिमण्डनसमर्थः, प्रशंसितः गणधरादिभिः श्लाघितः, यो बद्धान्-अष्टविधपाशनिगडितान् कल्याणप्रद मार्ग नहीं है । यदि ऐसा है तो उपदेश कैसा होना चाहिये ? इसके लिये सूत्रकार कहते हैं कि सर्वप्रथम उपदेष्टा श्रोताओंको भली प्रकार देख कर चित्तमें यह विचार करे कि जो यह मुझसे धर्मको पूछता है, वह पुण्यात्मा है या तुच्छात्मा है ? अथवा वक्र है या जड है ? अथवा वक्र-जड दोनों स्वभाववाला है ? किस देवका उपासक है ? किस मतका अनुयायी है-सांख्यमतका या बौद्धधर्मका ? । उपलक्षणसे यह मिथ्यादृष्टि है अथवा सम्यग्दृष्टि है ? यह भी जान लेना चाहिये। यह जो मुझसे धर्मविषयक प्रश्न पूछता है सो किस अभिप्रायसे पूछता है ? इत्यादि समस्त बातोंका विचार कर उपदेशकको धर्मका उपदेश देना चाहिये । साथमें देशकालादिकका भी विचार करना आवश्यक है। जो उपदेशक इस प्रकारकी समस्त बातोंका विचार कर उपदेश करता है वह वादियोंके मानका मर्दन करता हुआ अपने सिद्धान्तकी स्थापना करनेमें समर्थ होता है । इस प्रकार गणधरादिकोंसे प्रशंसित वह उपदेशक आठ प्रकारके कर्मरूपी पाशसे जकडे हुए प्राणियोंको अपने धर्मोपदेशसे નથી. હવે આવું છે તો ઉપદેશ કેવો હોવો જોઈએ ? તેને માટે સૂત્રકાર કહે છે કે સર્વ પ્રથમ ઉપદેષ્ટા શ્રોતાઓને ભલી પ્રકાર દેખીને ચિત્તમાં એ વિચાર કરે કે જે આ મને ધર્મ વિષે પૂછે છે તે પુણ્યાત્મા છે યા તુચ્છાત્મા છે? અથવા વકે છે ચી જડ છે? અગર વર્ક અને જડ અને સ્વભાવવાળા છે ? કયા દેવના ઉપાસક છે? ક્યા મતના અનુયાયી છે–સાંખ્યમતના યા બૌધ ધર્મના ? ઉપલક્ષણથી મિથ્યાદષ્ટિ છે યા સમ્યગદષ્ટિ ? એ પણ જાણી લેવું જોઈએ આ જે મને ધર્મવિષયક પ્રશ્ન પૂછે છે તે ક્યા અભિપ્રાયથી પૂછે છે? ઈત્યાદિ સર્વ વાતને વિચાર કરી ઉપદેશકેએ ધર્મને ઉપદેશ દેવો જોઈએ. સાથમાં દેશકાળાદિકનો પણ વિચાર કરવો આવશ્યક છે. જે ઉપદેશક આ પ્રકારની સમસ્ત વાતને વિચાર કરી ઉપદેશ આપે છે તે વાદિઓના માનનું મર્દન કરીને પોતાના સિદ્ધાંતની સ્થાપના કરવામાં સમર્થ થાય છે. આ પ્રકારે ગણધરાદિકોથી પ્રશંસિત તે ઉપદેશક આઠ પ્રકારના કર્મરૂપી પાશથી જકડાયેલા પ્રાણીઓને પિતાના ધર્મ શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy