SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ३५४ आचारागसूत्रे दिशेत् , अन्यथोपदेशे बरपायसम्भवात् , तदेवाह-अपि चेत्यादि, अनाद्रियमाणः= अवमन्यमानो भूपादिः, उपदेशकविहितनिन्दः सन् हन्यादपि-सदुपदेशकं नाशयेदपि, 'अपि' सम्भावने, 'च'-शब्दादन्यदपि दण्ड-कशाताडनादिकमपि कुर्यात्, ___“दशमनासमश्चक्री, दशचक्रिसमो ध्वजः॥ दशध्वजसमा वेश्या, दशवेश्यासमो नृपः ॥१॥” इति, इत्यादिनिन्दामूचिकामरुन्तुदां वाचमभिदधतमुपदेष्टारं प्रति राजा-'एष मुनिः सर्वधर्मबाह्यो राजधर्मानभिज्ञो नीतिधर्ममपि न जानाति, मोक्षधर्मस्तावादपेतः' इत्येवं ब्रुवन् क्रुध्यमानो यष्टिमुष्टिभिस्ताडयन ततो निःसारयन् तत्र रुन्धन् वस्त्रादिकं लुण्टयन् चर्मादिच्छेदं कारयन् प्राणानप्यपहरेदतस्तादृशं नोपदिशेदित्याशयः ॥ सू० ८॥ विचारे जो उपदेश दिया जायगा उसमें अनेक कष्टोंका उसे सामना करना पडेगा । उपदेशमें यदि किसी भी प्रकारसे राजाकी शानके विरुद्ध कोई शब्द उससे निकल जाता है, अथवा राजधर्मके प्रतिपादनमें कोई ऐसी बात आ जाती है जो उसकी प्रतिष्ठाके विरुद्ध पडती हो, तो इससे राजा अपना अपमान समझकर उस उपदेष्टाका प्राणघात तक कर देता है। यदि ऐसा न भी करे तो वह उसे दण्डविधान करता है, कोडोंसे भी पिटवाता है । इस श्लोकमें राजविरुद्ध बात प्रकट की गई है, जैसे "दशसूनासमश्चक्री, दशक्रिसमो ध्वजः। दशध्वजसमा वेश्या, दशवेश्यासमो नृपः ॥ १॥" __ इस प्रकार राजनिन्दासूचक उपदेश यदि उपदेष्टा राजसभामें बैठ कर करे तो इससे राजाके हृदयमें अपार कष्ट होगा। ऐसे उपदेशसे ઉપદેશનો પ્રવાહ ચલાવે. વગર વિચાર્યું જે ઉપદેશ આપવા માંડશે તે તેમાં તેને અનેક કષ્ટોનો સામનો કરવે પડશે. ઉપદેશમાં કદાચ કઈ પણ પ્રકારથી રાજાની શાનની વિરૂદ્ધ કોઈ શબ્દ તેનાથી નિકળી જાય, અથવા રાજધર્મ પ્રતિપાદનમાં કોઈ એવી વાત આવી જાય છે તેની પ્રતિષ્ઠાની વિરૂદ્ધ પડે છે તે તેનાથી રાજા પોતાનું અપમાન સમજી તેવા ઉપદેશકને પ્રાણઘાત પણ કરી નાંખે છે. કદાચ એવું ન પણ કરે તે તેને દંડ કરે છે, કેરડાથી માર મારે છે. આ શ્લોકમાં રાજવિરૂદ્ધ વાત પ્રગટ કરવામાં આવી છે. જેમ 'दशसूनासमश्चक्री, दशक्रिसमो ध्वजः । दशध्वजसमा वेश्या, दशवेश्यासमो नृपः ॥ १ ॥" આ પ્રકાર રાજનિંદાસૂચક ઉપદેશ કદાચ ઉપદેશક રાજસભામાં બેસીને કરે તેથી રાજાના હૃદયમાં અપાર કષ્ટ થશે. તેવા ઉપદેશથી મુનિ રાજાના ક્રોધને શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy