________________
३२२
आचारागसूत्रे टीका-' स्या-' दित्यादि । यः पुरुषः स्यात् कदाचित् प्रमादवशेन तत्र प्राणातिपातादिरूपपापकर्मसु एकतरं प्राणातिपातादिरूपं विपरामृशति-समारभते, यश्च षट्सु मध्ये अन्यतरस्मिन् पृथिवीकायादिके एकस्मिन्नपि समारभते स षट्सु जीवनिकायेषु कल्पते समारभते, यथा कुलालशालाया उदकेन प्लावने एकजीवनिकायारम्भे षड्जीवनिकायारम्भो भवति तथैवात्रैकजीवनिकायविराधनायां षड्जीवनिकायविराधनाऽवश्यम्भाविनी। उक्तञ्च
“जत्थ जलं तत्थ वणं, जत्थ वणं तत्थ निस्सिओ अग्गी।
अग्गी वाउसहगया, तसा य तन्निसिया चेव" ॥१॥ छाया-यत्र जलं तत्र वनं यत्र वनं तत्र निःश्रितोऽग्निः ।
अग्निर्वायुसहगतस्त्रसाश्च तन्निःश्रिताश्चैव ।। इति । प्राणातिपातादिक १८ प्रकार के पापस्थानों में से जो किसी एक भी पापस्थान का करनेवाला होता है वह अन्य पापस्थानों का भी करनेवाला है। इसी विषय को सूत्रकार प्रकट करते हैं-"सिया तत्थ" इत्यादि ।
जो पुरुष कदाचित् प्रमाद के वशवर्ती होकर प्राणातिपातादिक पापों में से किसी एक पाप कर्म को करता है, छहकाय के जीवों की विराधना में से किसी एक कायके जीवों की विराधना करता है, वह समस्त पापकर्मों का, एवं छहकाय के जीवों की विराधना का कर्ता माना जाता है। जैसे कुंभकार की शाला को जल से सींचने पर एक जीवनिकाय के आरंभ होने पर षड्जीवनिकाय का आरंभ होता है, उसी तरह यहां पर भी एक जीवनिकाय की विराधना में षट्काय के जीवों की विराधना भी अवश्य होती है। कहा भी है
પ્રાણાતિપાતાદિક ૧૮ અઢાર પ્રકારના પાપસ્થાનમાંથી જે કઈ એક પણ પાપાનના કરનાર હોય છે તે અન્ય પાપસ્થાનોના કરનાર હોય છે. આ વિષયને सूत्रा२ प्रगट ४२ छ--"सिया तत्थ” छत्यादि।
જે પુરૂષ કદાચિત્ પ્રમાદને વશ બની પ્રાણાતિપાતાદિક પાપોમાંથી કઈ એક પાપકર્મને કરે છે. છકાય જીવોની વિરાધનામાંથી કઈ એક કાયના જીવોની વિરાધના કરે છે, તેને સમસ્ત પાપકર્મોને અને છ કાય જીવોની વિરાધનાન કર્તા માનવામાં આવે છે. જેવી રીતે કુંભારના ઘરને જલથી સીંચવાથી એક જીવ નિકાયને આરંભ થવાથી ષજીવનિકાયને આરંભ થાય છે. તેવી રીતે આ ઠેકાણે પણ એક જીવ નિકાયની વિરાધનામાં ષકાય જીવોની વિરાધના પણ અવશ્ય थाय छे. युं छे--
શ્રી આચારાંગ સૂત્ર : ૨