________________
३१६
आचाराङ्गसूत्रे
तीर्थिकों का उपदेश मिथ्या इसलिये है कि उनके उपदेश से जीवों की सावध क्रियाओं में प्रवृत्ति हो जाती है। इसका कारण भी यही है कि वे स्वयं उन सावय क्रियाओं से विरक्त नहीं होते हैं, हनन-छेदनभेदन- लुम्पन और विलुम्पनादिक अनेक अकृत्यों में उनकी प्रवृत्ति बनी रहती है । दण्डादिक से ताडन करने का नाम हनन है, इस क्रिया के कर्त्ता होने से वे हन्ता कहे जाते हैं । खड्गादिक से विदारण करने का नाम छेदन है, भाले वगैरह से भेदने का नाम भेदन, गांठ वगैरह के छेदनादिक करने का नाम लुम्पन और आक्रमणादिक करने का नाम विलुम्पन तथा प्राणातिपात आदि करने का नाम अपद्रावण है । इन २ क्रियाओं के कर्त्ता होने से वे छेत्ता, भेत्ता, लुम्पयिता, विलुम्पयिता और अपद्रावयिता कहे जाते हैं। इन २ क्रियाओं के करने में उनकी प्रवृत्ति इसलिये होती है कि वे यह विचार करते हैं कि काम की यह चिकित्सा पूर्व में किसी ने नहीं की है हम इसे करेंगे । इस प्रकार की मान्यता से प्रेरित होकर वे जिनके लिये उपदेश करते हैं वे और स्वयं उपदेष्टा, ये दोनों पूर्वोक्त हनन और छेदनादिक व्यापारों को करते हैं, इसलिये करने वाले कराने वाले तथा उसका अनुमोदन करने वाले भी अज्ञानी माने गये हैं। अर्थात् ऐसे जीवों का ज्ञान सिर्फ शाब्दिक ही है।
પરતીર્થિઓના ઉપદેશ મિથ્યા તેટલા માટે છે કે તેઓના ઉપદેશથી જીવાની સાવદ્ય વ્યાપારોમાં પ્રવૃત્તિ થઈ જાય છે. તેનુ કારણ એ છે કે તેઓ પાતે તેવા સાવદ્ય व्यापारोथी विरस्त मनेस नथी. डावु, छेवु, लेहवु, सुभ्यन, मने विद्युभ्यનાર્દિક અનેક અકૃત્યમાં તેની પ્રવૃત્તિ બની રહે છે. ડાર્દિકથી તાડન કરવાનું નામ હણવું છે. આ ક્રિયાના કર્તા હોવાથી તે કન્હેં હણનાર કહેવાય છે. તલવાર આઢિથી વિદ્યારણ કરવાનું નામ છેદન છે, ભાલા વગેરેથી ભેદવું તેનું નામ ભેદન, ગાંઠ વિગેરેનું છેદ્યવુ' તેનું નામ લેમ્પન અને આક્રમણાદિક કરવાનું નામ વિલુમ્પન તથા પ્રાણાતિપાત આદિ કરવાનુ નામ અપદ્રાવણ છે. આ બધી ક્રિયાઆના કર્તા બનવાથી તે છેત્તા, ભેત્તા, લયિતા, વિલુયિતા અને અપદ્રાયિતા કહેવામાં આવે છે. આવી ક્રિયાઓના કરવામાં તેઓની પ્રવૃત્તિ તેટલા માટે થાય છે કે—તે એવા વિચાર કરે છે કે આ કામની ચિકિત્સા પૂર્વીમાં કોઇએ કરેલ નથી, અમે તે કરીશું. આવા પ્રકારની માન્યતાથી પ્રેરિત થઈને તે જેના માટે ઉપદેશ કરે છે તે અને સ્વય' ઉપદેષ્ટા એ અન્ને પૂર્વોક્ત હનન અને ઈંઢનાદિક
વ્યાપાર કરે છે, માટે કરનાર, કરાવનાર તથા તેની અનુમાદના કરનાર પણુ અજ્ઞાની માનવામાં આવે છે. અર્થાત્ એવા જીવાનુ જ્ઞાન ફક્ત શાબ્દિક જ છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨