________________
अध्य० २. उ. ५
तचिकित्सां प्रवदन् सः मिथ्योपदेष्टा परतीथिको विविधसावद्यव्यापारप्रवृत्तो भवति । तदेवाह-'हन्ते 'त्यादि। हन्ता दण्डादिना, छेत्ता खड्गादिना, भेत्ता भल्लकादिना, लुम्पयिता ग्रन्थिच्छेदादिना, विलुम्पयिता आक्रमणादिना, अपद्रावयिता प्राणातिपातादिना भवति । किं कृत्वैतादृक्सावधव्यापारकारी भवतीत्याह'अकृतं ' यदन्येन केनापि पूर्व कामचिकित्सनं न कृतं तदहं करिष्ये, इति इत्थं मन्यमानः सः, यस्मै चोपदिशति सः, तदुभयमपि न केवलमुपदेष्टैव हननच्छेदनऐसे व्यक्ति कामभोगादिकों की निवृत्ति उनके सेवन करने से ही होती है। ऐसा मानते हैं और कहते भी हैं जैसे उत्पन्न हुए रोग की चिकित्सा दवाई से होती है उसी प्रकार कामादिकों की चिकित्सा भी उनके सेवनरूप दवा से ही होती है। इस प्रकार की मान्यतावाले सच्चे उपदेशक न होकर उल्टे मिथ्या उपदेशक ही हैं । ये पत्थर की नाव के समान हैं । जिस प्रकार पत्थर की नौका स्वयं डूब जाती है और साथ में बैठे हुए मनुष्यों को भी डुबा देती है, ठीक इसी प्रकार ये स्वयं एक तो सावध व्यापार में प्रवृत्त बने रहते हैं और जो इनकी मान्यता के अनुयायी होते हैं वे भी इन्हीं की मान्यता के पथिक बन जाते हैं,अर्थात्-ये स्वयं डूबते हैं और अपने अनुयायियों को भी डुबाते हैं, अतः इनके उपदेश से कामादिक की निवृत्ति नहीं हो सकती, किन्तु वीतराग के उपदेश से ही होती है। इसलिये इस उपदेश के सुनने की जरूरत है। यह उपदेश भी साक्षात् वीतराग प्रभु के ही मुख से निकला हुआ है। हे जम्बू ! भगवान् से जैसा मैंने सुना है वैसा ही मैं तुझे कहता हूं । पर
કામોગાદિકની નિવૃત્તિ, તેનું સેવન કરવાથી જ થાય છે એવું માને છે. અને કહે પણ છે કે- જેવી રીતે ઉત્પન્ન થયેલ રોગની ચિકિત્સા દવાથી જ થાય છે તે પ્રકારે કામાદિકની ચિકિત્સા પણ તેના સેવનરૂપ દવાથી જ થાય છે. એવી માન્યતાવાળા સાચા ઉપદેશક ન બનીને ઉલ્ટા મિથ્યા ઉપદેશક જ છે. એઓ પત્થરની નાવ સમાન છે. જેવી રીતે પત્થરની નૌકા પિતે ડૂબી જાય છે અને તેમાં બેઠેલા મનુષ્યને પણ ડુબાવે છે, તે પ્રકારે આ પિતે પણ એક સાવદ્ય વ્યાપારમાં પ્રવૃત્ત રહે છે અને જે એની માન્યતાના અનુયાયી હોય છે તે પણ એની માન્યતાનાજ પથિક બની જાય છે. તે પોતે ડૂબે છે અને પિતાના અનુયાયિઓને પણ ડૂબાવે છે. માટે તેના ઉપદેશથી કામાદિકની નિવૃત્તિ થતી નથી, વીતરાગના ઉપદેશથી જ થાય છે, જેથી તે ઉપદેશને સાંભળવાની આવશ્યકતા છે. આ ઉપદેશ પણ સાક્ષાત્ વિતરાગ પ્રભુના મુખથી નિકળેલ છે. તે જખ્ખ ! ભગવાન પાસેથી જેવું મેં સાંભળ્યું છે તેવું જ કહું છું.
શ્રી આચારાંગ સૂત્ર : ૨