SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ अध्य० २. उ. ५ करोति येन आत्मनो लोभं वैरं च वर्द्धयते । शब्दादिविषयाऽप्राप्तिदुःखपीडितो हि कदाचिच्छब्दादिविषयान् प्राप्नोत्यपि किन्तु परिणतिविरसत्वात्सेविता अपि ते चिरकालदुःखदा एव भवन्ति । उक्तञ्च___ "खणमित्तसुक्खा बहुकालदुक्खा" इति । यदर्थमात्मनोऽनन्तसंसारजनके वैरमुत्पादयति । तदाह- यदिद'-मित्यादि । यद् यस्मात् अस्यैव क्षणभङ्गुरस्य शरीरस्य परिबृंहणाय=परिवर्द्धनाय-पुष्टयर्थं हिंसाधनेकसावद्यव्यापारान् करोति, कार्यों के करने में ही फंसे रहते हैं, लोभ और वैरभाव को बढाते रहते हैं । लोभ से ही मायाचार करने में जीवों की प्रवृत्ति होती है। मायाचार से वैरभाव की वृद्धि होती है। थोड़ी देर के लिये मान लिया जाय कि शब्दादिविषयों को अप्राप्तिजन्य दुःखों से पीडित हुआ प्राणी कदाचित् उन शब्दादिकविषयों को प्राप्त कर भी ले, तो भी सेवन किये गये वे शब्दादिविषय परिणाम में विरस होने से भविष्यकाल में जीवों को चिरकाल तक दुःखदायी ही होते हैं । "खणमित्तसुक्खा बहुकालदुक्खा"-ये विषय क्षणमात्र सुखरूप भासते हुए भी अनन्त दुःखों के देनेवाले होते हैं। जिनके लिये जीव अनन्त संसार के जनक वैर को उत्पन्न करता है। उसी बात को सूत्रकार "जमिणं" इत्यादि से स्पष्ट करते हुए कहते हैं-संसार में जीवों द्वारा हिंसादिक अनेक सावध व्यापारों के करने में जो प्रवृत्ति की जाती है उसका प्रधान कारण एक निज शरीर की पुष्टि करने का मोह ही है। इस प्रकार के मोह के आधीन बना हुआ जीव स्वयं अपने आपको अनेक कष्टों को झेलता हुआ भी અને વેરભાવને વધારતા રહે છે. લોભથી જ માયાચાર કરવામાં જીની પ્રવૃત્તિ થાય છે, માયાચારથી વેરભાવની વૃદ્ધિ થાય છે. થોડા વખતને માટે માની લ્યો કે શબ્દાદિ-વિષયેની અપ્રાપ્તિજન્ય દુઃખોથી પીડિત થયેલ પ્રાણી કદાચ તે શબ્દાદિક-વિષયને પ્રાપ્ત કરી લે તે પણ ભેગવવામાં આવેલા તે શબ્દાદિ વિષય પરિણામમાં વિરસ થવાથી ભવિષ્યકાળમાં અને ચિરકાલ સુધી દુઃખદાયી જ थाय छे. भ3-“खणमित्तसुक्खा बहुकालदुक्खा" २ विषय क्षमात्र सुम३५ લાગે છે પણ અનંત દુઃખને દેવાવાળા હોય છે, જેના માટે જીવ અનંતસંસા२०४४ वैरने उत्पन्न ४२ छ, २॥ पातने सूत्रधार “ जमिणं" त्याहि पोथी સ્પષ્ટ કરીને કહે છે–સંસારમાં જ હિંસાદિક અનેક સાવદ્ય વ્યાપાર કરવામાં જે પ્રવૃત્તિ કરે છે તેનું પ્રધાન કારણ એક પિતાના શરીરની પુષ્ટિ કરવાને મેહ જ છે. આવા પ્રકારના મહને આધીન બનેલા જીવ પિતે પિતાની જાતને અનેક કષ્ટોથી દુઃખી બનાવતાં છતાં પણ સુખી માને છે, અને શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy