SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ अध्य० २. उ. ५ ___३०५ कृम्यादीनि भवन्ति तथा बहिः-शरीरबहिर्भागेऽपि पूयपूतिशोणितकृम्यादीनि स्रवन्ति भवन्ति । तदुपरि 'भिनभिनेति' शब्दं कुर्वाणैर्मक्षिकासहस्रैराक्रान्तं स्वशरीरं विज्ञाय स्वयमपि स्वात्मानं जुगुप्सते उद्विजते च । यच्छरीरदौगन्ध्येन सङ्क्रामकरोगभिया च यत्पार्श्वे परिजनोऽपि नोपवेष्टुमुत्सहते । ___ 'जहा अंतो तहा बाहि' इत्यादिना गूढतयोक्तमेवार्थ प्रकटीकुर्वन्नाह–अंतो अंतो' इत्यादि।स आयतचक्षुर्लोकविदर्शी अन्तः अन्तः शरीरस्य मध्ये मध्ये पूतिदेहान्तराणि-पूत्यन्तराणि-पूतिविशेषान् , तथा देहान्तराणि देहावस्थाविशेषान् मांसरुधिरमेदोमज्जादिरूपाणि पूत्यन्तरदेहान्तराणीत्यर्थः,पश्यति-ज्ञानचक्षुषा विलोकयति, गलने लग जाते हैं, इस रोगी को गलत्कुष्ठी कहते हैं। इसके शरीर के भीतर जैसे मूत्र, पुरीष, खेल-कान का मैल, शिवाण-नाक का मैल, पित्त, शोणित और कृम्यादिक होते हैं वैसे ही शरीर के बाहिरी भागों में भी पीब, शोणित और कीडे वगैरह निकलते रहते हैं, हजारों मक्खियां भी भिन्-भिन् शब्द करती हुई उसके ऊपर मंडराती रहती हैं। ऐसी अपनी दशा देखकर वह स्वयं भी अपने से घृणा करने लग जाता है, और दुःखी भी होता रहता है । उसी समय उसके पास उस रोग के लग जाने के भय से तथा उसकी दुर्गंध से उसके परिजन तक भी बैठने की इच्छा तक भी नहीं करते । अतः इस शरीर की जब यह हालत हो तो फिर उसमें मोह करना ही व्यर्थ है। ज्ञानी जन तो इस शरीर को सदा अपवित्र जानकर राग करने का स्थान ही नहीं मानते, उनकी दृष्टि में तो इस देह के समस्त भाग ही अति ગળવા લાગે છે, આ રેગીને ગલત્કૃષ્ઠી કહે છે. તેના શરીરની ભીતર જેમ મૂત્ર -पुरीष, Ami, आनन। भेस, शिधा-नानी भेस, पित्त, ति भने ५२મીઆ આદિ થાય છે તેવી જ રીતે શરીરના બહારના ભાગમાં પણ પરૂં, શેણિત અને કીડા વિગેરે નીકળતા રહે છે. હજારે માખીઓ પણ બણબણ શબ્દો કરતી તેના ઉપર ફરતી રહે છે. એવી પિતાની દશા દેખીને તે પિતે પિતાની જાતની ઘણું કરવા લાગી જાય છે, અને દુખી પણ બને છે. તે વખતે તે રોગનાં લાગી જવાના ભયથી તથા તેની દુર્ગધથી તેના પરિજન પણ તેની પાસે બેસવાની ઈચ્છા કરતા નથી. માટે આ શરીરની તેવી સ્થિતિ બનતી હોય તો પછી તે શરીર ઉપર મેહ રાખ વ્યર્થ છે. જ્ઞાનીજન તે આ શરીરને સદા અપવિત્ર જાણીને રાગ કરવાનું સ્થાન જ માનતા નથી, તેની દષ્ટિમાં તે આ દેહના સમસ્ત ભાગ અતિ દુર્ગધેથી ઘણિતતર જ શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy