________________
-
-
-
अध्य० २. उ. ५
२७९ रहस्यादि ब्रुवीतेत्यादिरूपो विनयस्तदभिज्ञ इत्यर्थः । 'स्वसमयज्ञः' स्व-निर्ज समय-सिद्धान्तं जानाति यः स स्वसभयज्ञः, एवं परसमयज्ञः-अन्यदीयसिद्धान्तज्ञाननिपुणः, 'स्वसिद्धान्ते तत्परता परसिद्धान्ते चोपेक्षा कार्या'इत्याद्यभिज्ञः, यथा परसमये स्नानादेवश्यकतव्यत्वेन प्रतिपादितेऽपि स्वसमये तस्य मददर्पकरत्वेन मुनिना तत्परित्याज्यमेवेति यो वेत्तीत्यर्थः । उक्तञ्च
स्नानं मददपंकरं, कामाङ्गं प्रथमं स्मृतम् ।
तस्मात्कामं परित्यज्य, नैव स्नान्ति दमे रताः । १ । इति विनय है। जो इस प्रकार के विनय का ज्ञाता होता है उसका नाम भी विनयज्ञ है । अपने सिद्धान्त और पर के सिद्धान्त के ज्ञाता को स्वसमयज्ञ एवं परसमयज्ञ कहते हैं । जो स्वसिद्धान्त का ज्ञाता होगा उसके हृदय में परसिद्धान्त के प्रति उपेक्षाभाव रहेगा-द्वेष उत्पन्न नहीं होगा। स्वसिद्धान्त के बोध से युक्त साधु के हृदय में परसिद्धान्तप्रतिपादित तत्त्वों के प्रति न राग होगा और न द्वेष ही-उनके प्रति उसकी सदा माध्यस्थ्य भावना ही रहेगी। समकिती के लिये परसिद्धान्त के तत्त्वों का बोध ही अपने सिद्धान्त में प्रतिपादित तत्त्वों के स्वरूप के प्रति अधिक श्रद्धा का कारण बनता है। अन्य सिद्धान्तकारों ने साधु अवस्था में भी स्नान वगैरह करना कर्तव्य बतलाया है, तब जैनसिद्धान्त में इसे उस अवस्था में मद और दर्पकारी माना गया है, इसलिये ही साधु इस प्रवृत्ति से सदा दूर रहते हैं । कहा भी है
"स्नानं मददर्पकरं, कामाङ्गं प्रथमं स्मृतम् ।
तस्मात्कामं परित्यज्य, नैव स्नान्ति दमे रताः॥१॥" વિનયના જ્ઞાતા હોય છે તેનું નામ પણ વિનયજ્ઞ છે. પિતાના સિદ્ધાંતને અને બીજાના સિદ્ધાંતને જે જ્ઞાતા છે તેને સ્વસમયજ્ઞ અને પરસમયજ્ઞ કહે છે. જે સ્વસિદ્ધાન્તના જ્ઞાતા હશે તેના હૃદયમાં પરસિદ્ધાંત પ્રતિ ઉપેક્ષાભાવ રહેશેષ ઉત્પન્ન થશે નહિ. સ્વસિદ્ધાન્તના બોધથી યુક્ત સાધુના હૃદયમાં પર સિદ્ધાન્તપ્રતિપાદિત ત પ્રતિ રાગ અને દ્વેષ થતો નથી. તેના પ્રતિ તેની સદા મધ્યસ્થ ભાવના જ રહેશે. સમકિતી માટે પરસિદ્ધાન્તના તને બધા પિતાના સિદ્ધાંતમાં પ્રતિપ્ર દિત તના સ્વરૂપ પ્રતિ અધિક શ્રદ્ધાનું કારણ બને છે. અન્ય સિદ્ધાન્તકારોએ સાધુ અવસ્થામાં પણ સ્નાન વિગેરે કરવું, કર્તવ્ય બતાવ્યું છે, ત્યારે જૈનસિદ્ધાન્તમાં તેને તે અવસ્થામાં મદ અને દર્યકારી માનેલ છે. માટે સાધુ આવી પ્રવૃત્તિથી સદા દૂર રહે છે. કહ્યું પણ છે–
શ્રી આચારાંગ સૂત્ર : ૨