SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ २२४ आचाराङ्गसूत्रे न चौघमिति, ओघं ततु न च समर्था भवन्तीत्यर्थः स्पष्टः । किं च एते 'अतीरंगमाः ' तीरं न गच्छन्तीत्यतीरंगमाः, एते वीतरागमणीतरत्नत्रयसमाराधनाभावात् तीरं गन्तुं समर्था न भवन्तीत्यर्थः, अपि च- 'अपारंगमाः ' पारस्तटस्तं गच्छन्तीति पारंगमाः, न पारंगमा अपारंगमाः सम्यगुपदेशाभावात्पारगमनमनसोऽपि उत्सूत्रप्ररूपणात्, है । सम्यग्ज्ञान और सम्यक्चारित्र विकल जीवों को ही मिथ्यादृष्टि कहा गया है । सम्यक्ज्ञान के अभाव से सम्यग्दर्शन का अभाव भी स्वतः सिद्ध है, अतः उसे यहां प्रथक् रूपसे नहीं कहा । मिथ्यादृष्टि जीव यद्यपि ओघ को पार करने के लिये लालायितमन रहते हैं परन्तु उनके पास पार करनेका उपायस्वरूप विवेकका अभाव होने से वे उसे पार नहीं कर सकते । यही बात "न चौघं तर्तु " इस पद् से सूत्रकार प्रकट करते हैं । संसाररूप समुद्र से पार होने के लिये सर्व प्रथम समकित की जरूरत पड़ती है। शास्त्र में समकित को खेवटिया की उपमा दी गई है । जिस प्रकार विना खेवटिया के नौका जीवों को जलाशय से पार नहीं उतार सकती, उसी प्रकार इस संसाररूप समुद्र से जीव विना समकित को पाये कभी भी पार नहीं उतर सकता । समकित के विषय में पीछे विवेचन किया जा चुका है । मिथ्यादृष्टि जीव संसाररूपी समुद्र के तीर को और पार को पानेके लिये असमर्थ इसलिये हैं कि ये “अतीरंगम" और " अपारंगम " हैं । સભ્યશ્ચારિત્ર વિકલ જીવા ને મિથ્યાષ્ટિ જીવ કહેલ છે. સમ્યજ્ઞાનના અભાવથી સમ્યગ્દર્શનને અભાવ પણ સ્વતઃ સિદ્ધ છે માટે તેને આ ઠેકાણે પૃથક્ રૂપથી કહેલ નથી. " મિથ્યાદૃષ્ટિ જીવ યદ્યપિ આઘના પાર કરવા માટે લાલાયિત મન રાખે છે પરંતુ તેની પાસે પાર કરવાના ઉપાયસ્વરૂપ વિવેકના અભાવ હાવાથી પાર કરી शता नथी. ते वात " न चौघं ततुं" से पहथी सूत्रअर अगट अरे छे. संसार રૂપ સમુદ્રના પાર કરવા માટે સર્વ પ્રથમ સમકિતની જરૂર પડે છે. શાસ્ત્રમાં સમિતને ખેવટીયાની ઉપમા આપેલ છે. જે પ્રકારે ખેટિયા વગર નૌકા જીવાને જલાશયથી પાર નહિ ઉતારી શકે, તે પ્રકારે આ સંસારરૂપ સમુદ્રથી જીવ વિના સકિત મેળવ્યે કોઈ વખત પાર ઉતરી શકતા નથી. સમિકતના વિષયમાં પાછળ વિવેચન કરવામાં આવેલ છે. મિથ્યાર્દષ્ટિ જીવ સંસારરૂપી સમુદ્રના તીરના પાર કરવાને માટે અસમર્થ ये भाटे छे ते “अतीरंगम " अने “ अपारंगम " छे वीतरागप्राशीत रत्न શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy