________________
आचारागसूत्रे ___ उत्तर-निमित्त की संभावना तो नवीन कार्य की उत्पत्ति में ही कार्यकारी मानी जाती है। अनादि अवस्था में निमित्त की कल्पना करना उसकी अनादिता पर बट्टा लगाना है। जहां पर निमित्त है वहां अनादिता नहीं, और जहां अनादिता है वहां पर निमित्त नहीं। निमित्त का सम्बन्ध सादिता के साथ हुआ करता है। जैसे नवीन पुद्गलपरमाणु का दो गुण अधिक बंध स्निग्ध और रूक्ष के द्वारा होता है। यहां पर नवीन पुदल परमाणुओं के बंध के सम्बन्ध में स्निग्ध और रूक्षरूप निमित्त की कल्पना करनी पड़ती है, परन्तु मेरुगिरिआदि अकृत्रिम स्कन्धों में अनादि पुद्गलपरमाणु के बंध के सम्बन्ध में निमित्त की कल्पना करना कोई महत्त्व नहीं रखता। ठीक इसी प्रकार नवीन पुद्गलपरमाणुओं का कर्मरूप होना रागादिकनिमित्ताधीन है, परन्तु जिन पुद्गलपरमाणुओं की अनादिकाल से ही कर्मरूप अवस्था हो रही है, उसमें निमित्त की कल्पना करना कोई भी प्रयोजन की पुष्टि नहीं करता। शास्त्र में इसी बात का समाधान यों लिखा है
“ नैवम् , अनादिप्रसिद्धद्रव्यकर्मसम्बन्धस्य तत्र हेतुत्वेनोपादानात्" कोई वादी प्रश्न करता है कि जब रागादिक भावकर्म का कारण द्रव्यकर्म
ઉત્તર–નિમિત્તની સંભાવના તે નવીન કાર્યની ઉત્પત્તિમાં જ કાર્યકારી, માનવામાં આવે છે, અનાદિ અવસ્થામાં નિમિત્તની કલ્પના કરવી તે તેની અનાદિતા ઉપર બટ્ટો લગાડવા બરાબર છે. જે ઠેકાણે નિમિત્ત છે ત્યાં અનાદિતા નહીં. અને જ્યાં અનાદિતા છે ત્યાં નિમિત્ત નહિ. નિમિત્તને સંબંધ સાદિતાની સાથે થયા કરે છે. જેમ નવીન પુદ્ગલપરમાણુના બે ગુણ અધિક બંધ સ્નિગ્ધ અને રૂક્ષ દ્વારા થાય છે. આ ઠેકાણે નવીન પુદ્ગલ પરમાણુઓના બંધના સંબંધમાં સ્નિગ્ધ અને રૂક્ષરૂપ નિમિત્તની કલ્પના કરવી પડે છે, પરંતુ મેરૂગિરિ આદિ અકૃત્રિમ સ્કોમાં અનાદિ પુદ્ગલ પરમાણુના બંધના સંબંધમાં નિમિત્તની કલ્પના કરવી તે કઈ મહત્વ રાખતું નથી. ઠીક તે પ્રકાર નવીન પુદ્ગલપરમાણુઓનું કર્મ રૂપ હોવું રાગાદિક નિમિત્તાધીન છે, પરંતુ જે પુગલપરમાશુઓની અનાદિ કાળથી જ કર્મરૂપ અવસ્થા થઈ રહેલ છે, તેમાં નિમિત્તની કલ્પના કરવી કે ઈ પણ પ્રજનની પુષ્ટિ નથી કરતી. શાસ્ત્રમાં આ વાતનું સમાધાન આમ લખેલ છે
“ नैवम्, अनादिप्रसिद्धद्रव्यकर्मसम्बन्धस्य तत्र हेतुत्वे नोपादानात् " કે વાદી પ્રશ્ન કરે છે કે-જ્યારે રાગાદિક ભાવકર્મનું કારણ દ્રવ્યકર્મ છે,
શ્રી આચારાંગ સૂત્ર : ૨