________________
॥ आचारागसूत्रे द्वितीयाध्ययनस्य तृतीयोदेशः॥ कथितो द्वितीयोदेशोऽधुना तृतीयस्य व्याख्या प्रारभ्यते । द्वितीये संयमे रतिविषये चारतिः कर्तव्येति प्रोक्तम् । अत्र च तत्सर्व कषायनिरसनेनैव स्यात् , तन्निरसनं च मानपरित्यागं धनासारतापरिचिन्तनं विना नैव सम्पद्यते, अत उच्चैगोत्रोत्पत्त्यभिमानादिकं मुनिना परित्याज्यमिति प्रतिपादयति ।
__ अत्रानन्तरसूत्रसम्बन्धः-'जहेत्थ कुसले नोवलिंपेज्जासि' इति, हे शिष्य ! उच्चैोत्राभिमानादौ त्वं यथा नोपलिप्तो भवेरिति ।
॥ आचारागसूत्र के दूसरे अध्ययन का तृतीय उद्देश ॥
द्वितीय उद्देश का कथन हो चुका, अब तृतीय उद्देश का कथन प्रारंभ होता है। द्वितीय उद्देश में “संयमी को संयम में रति और विषयादिकों में अरति करना चाहिये" यह बात कही गई है। इस उद्देश में यह प्रतिपादन किया जायगा कि गृहीत (ग्रहण किये हुए संयम में रति और विषयादिकों में अरति संयमी जनको तब ही हो सकती है कि जब वह कषायों को दूर करे । कषायों का परित्यागजब तक मान का त्याग न कर दिया जावेगा, तथा जब तक धन की असारता का विचार न होगा, तब तक नहीं हो सकता। इसलिये संयमी मुनि को उच्चगोत्र में उत्पन्न होने के अभिमान आदि का सर्वथा परित्याग कर देना चाहिये।
यहां पर "जहेत्थ कुसले नोवलिंपेजासि” इस अनन्तर सूत्र के साथ सम्बन्ध है । जिसका भाव यह है कि हे शिष्य ! तूं उच्च-गोत्र में
શ્રી આચારાંગસૂત્રના બીજા અધ્યયનને ત્રીજો ઉદ્દેશ
બીજા ઉદ્દેશનું કથન સમાપ્ત થયું, હવે ત્રીજા ઉદ્દેશને પ્રારંભ થાય છે. બીજા ઉદેશમાં સંયમીએ સંયમમાં રતિ અને વિષયાદિકમાં અરતિ કરવી જોઈએ. એ વાત કહેવામાં આવી છે. આ ઉદ્દેશમાં એનું પ્રતિપાદન કરવામાં આવશે કે ગૃહીત (ગ્રહણ કરેલાં) સંયમમાં રતિ અને વિષયાદિકમાં અરતિ સંયમીજનને ત્યારે જ થાય છે કે જ્યારે કષાયે દૂર કરવામાં આવે. કષાયેને પરિત્યાગ, જ્યાં સુધી માનને ત્યાગ અને ધનની અસારતાનો વિચાર નહિ કરવામાં આવે ત્યાં સુધી તે બની શકતું નથી. માટે સંયમી મુનિએ “મારી ઉત્પત્તિ ઉંચ ગોત્રમાં થયેલી છે” તેવાં અભિમાનનો સર્વથા ત્યાગ કરે જોઈએ.
sted “जहेत्थ कुशले नोवलिंपेज्जास” २॥ मनन्त२ सूत्रनी સાથે સંબંધ છે, એનો ભાવ એ છે કે-હે શિષ્ય! તું ઉંચ ગેત્રમાં ઉત્પત્તિના
શ્રી આચારાંગ સૂત્ર : ૨