SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ अध्य० २. उ. २ १६१ "आर्यैः " आराद्धहिर्गता हेयधर्मेभ्यो ये ते आर्याः तीर्थङ्कर-गणधरादयः, तैः प्रवेदितः द्वादशविधपरिषदि प्रकर्षणोक्तः। तद् बुद्ध्वा किं कार्यमित्याह___"यथाऽत्र कुशलो नोपलिम्पे"-रिति, हे शिष्य ! यथा येन प्रकारेणात्मा कर्मणोपलिप्तो न भवेत्तथा कुशलः चतुर आत्मार्थी त्वमत्र-दण्डसमारम्भे नोपलिम्पेः= नं संश्लिष्येः, सर्वथा सर्वसमारम्भादात्मानं परिरक्षेरित्यर्थः । कमलपत्रं यथा जलेन स्पृष्टं न भवति तथैव दण्डसमादानेनात्मा यथा स्पृष्टो न भवेत्तथा कुरुष्वेति तात्पर्यम् । इति ब्रवीमीत्यस्यार्थस्तूक्त एव ॥ सू० ५॥ ॥इति द्वितीयाध्ययनस्य द्वितीय उद्देशः समाप्तः ॥२-२॥ समारम्भ न करावे, तथा इस प्रकार से दण्ड का समारंभ करने वालों की अनुमोदना भी न करे, अर्थात् दण्ड समारंभ का सर्वथा त्याग करे । इस प्रकार श्रीसुधर्मा स्वमी जम्बू स्वामी को कहते हैं कि-यही रत्नत्रयरूप मोक्ष का मार्ग है, मोक्ष का अन्वेषण जिससे किया जाता है यही मार्ग शब्द का व्युत्पत्त्यर्थ है। इस मार्ग का निरूपण आर्य-तीर्थकर एवं गणधरादिकों ने बारह प्रकार की परिषद में किया है। विषय-कषायादिक जो आत्मा का पतन करने वाले हैं-उनसे जो शीघ्रातिशीघ्न विरक्त होते हैं वे आर्य हैं, और वे तीर्थकर गणधरादि देव हैं, क्योंकि ये स्वयं उनसे विरक्त होकर दूसरों को भी उनसे विरक्त होने का उपदेश देते हैं । ये आत्मकल्याणकारी मोक्ष मार्ग के अनुपम पथिक होते हैं, और दूसरों को भी इस मार्ग के पथिक बनने के लिये उपायों का प्रतिपादन करते हैं । इस पंचम काल में जो मोक्षमार्ग की प्ररूपणा मुनि કરવાવાળાની અનુમોદના પણ ન કરે, અર્થાત્ કરવા, કરાવવા, અને અનુમેદવારૂપ, એ દંડસમારંભનો સર્વથા ત્યાગ કરે. આ પ્રકાર શ્રીસુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે કે-તે રત્નત્રયરૂપ મેક્ષનો માગ છે, મોક્ષનું અન્વેષણ જેનાથી થાય છે તે માર્ગ શબ્દની વ્યુત્પત્યર્થ છે. આ માર્ગનું નિરૂપણ આર્ય-તિર્થંકર અને ગણધરાદિકોએ બાર પ્રકારની પરિષદમાં કર્યું છે. વિષયકષાયાદિક જે આત્માનું પતન કરવાવાળા છે તેનાથી જે જલદી વિરક્ત થાય છે તે આર્ય છે, અને તે તીર્થકર ગણધરાદિ દેવ છે. કારણ કે તેઓ સ્વયં તેનાથી વિરક્ત બની બીજાઓને તેનાથી વિરક્ત થવાનો ઉપદેશ આપે છે. તેઓ આત્મકલ્યાણકારી મેક્ષમાર્ગના અનુપમ પથિક હોય છે, અને બીજાઓને પણ તે માર્ગના પથિક બનવા માટે ઉપાયોનું પ્રતિપાદન કરે છે. આ પાંચમા કાળમાં જે મેક્ષમાર્ગની પ્રરૂપણ મુનિ અને આચાર્યો દ્વારા થાય છે તેનું २१ શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy