________________
१५३
अध्य० २. उ. २ _ ननु लोभनाशे कुतः कर्माभावो भवितुमर्हतीति चेन्न । लोभनाशान्मोहनीयनाशः, तस्मिंश्च घातिकर्मक्षयः, तस्मिंश्च केवलज्ञानाधिगमः, तेन च भवोपग्राहिकर्मक्षयः, इत्येवंरूपपरम्परया लोभापगमेन अकर्मेतिविशेषणसार्थक्यात् । कर केवल ज्ञान और केवल दर्शन को पाकर दुनियां के चर अचर समस्त पदार्थों को स्पष्टरूप से समस्त गुण और समस्त पर्यायों से युक्त जानते हैं और देखते हैं। __शंका-लोभ के नाश से कर्मों का अभाव कैसे हो सकता है ?
उत्तर-ऐसा नहीं कहना चाहिये, क्योंकि लोभ के क्षय से मोहनीय का क्षय होता है, उसके क्षय होने पर शेष घातिया कर्मों का क्षय होता है, घातिया कर्मों के अभाव होते ही केवल ज्ञान की प्राप्ति हो जाती है, केवल ज्ञान की प्राप्ति होने से भवोपग्राही अघातिया कर्मों का क्षय हो जाता है । इस प्रकार परम्परा का सम्बन्ध को लेकर लोभ के विनाश से आत्मा अकर्मा हो जाता है, इस विशेषण की सार्थकता सिद्ध हो जाती है। सर्व प्रथम मोहनीय कर्म का क्षय होता है। समस्त कर्मों में मोहनीय कर्म सेनापति है, जिस प्रकार सेनापति के परास्त होने पर सेना अशक्त हो जाती है उसी प्रकार मोहनीय कर्म के क्षय होते ही कर्मों की सेना भी क्षीण हो जाती है। मोहनीय के क्षय से ज्ञानावरणीय दर्शनावरणीय और अन्तराय का क्षय होता है, उस से केवल ज्ञान की प्राप्ति होती है । અને કેવળદર્શન પામીને દુનિયાના ચર-અચરસમસ્ત પદાર્થોને સ્પષ્ટ રૂપથી સમસ્ત ગુણ અને સમસ્ત પર્યાયોથી યુક્ત જાણે છે અને દેખે છે.
શંકા–લેભના નાશથી કર્મોને અભાવ કેવી રીતે થઈ શકે ?
ઉત્તર–એમ કહેવું ન જોઈએ, કારણ કે લેભના ક્ષયથી મોહનીયનો ક્ષય થાય છે. તેને ક્ષય થવા પછી શેષ ઘાતિયા કર્મોનો ક્ષય થાય છે, ઘાતિયા કર્મોનો અભાવ થતાં જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવાથી ભવોપગ્રાહી અઘાતિઆ કર્મોને ક્ષય થાય છે. આ પ્રકાર પરંપરા સંબંધને લઈને લોભના વિનાશથી આત્મા અકર્મી બને છે. આ વિશેષણની સાર્થકતા સિદ્ધ થઈ જાય છે. સર્વ પ્રથમ મોહનીય કર્મનો ક્ષય થાય છે, સમસ્ત કર્મોમાં મેહનીય કર્મ સેનાપતિ છે. જેમ સેનાપતિ પરાસ્ત થવાથી સેના અશક્ત બને છે તે પ્રકારે મોહનીય કર્મનો ક્ષય થતાં જ કર્મોની સેના પણ ક્ષીણ થઈ જાય છે. મેહનીયના ક્ષયથી જ્ઞાનાવરણીય દર્શનાવરણીય અને અંતરાયનો ક્ષય થાય છે, તેનાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. २०
શ્રી આચારાંગ સૂત્ર : ૨