________________
१४४
आचारागसूत्रे च पुनः पुनः अत्यन्तं मुहुर्वा सन्नाः विषयाभिलाषिणो मूढा निमनाः सन्तो नो हव्याय, हव्यं गार्हस्थ्यं प्रकामकामभोगित्वं तस्मै, पारः संयमस्तस्मै तदर्थ न भवति, नैतल्लोकाय न परलोकाय च, न ते गृहस्था नापि मुनयो, यथा मध्येनदिनिमग्नास्ते न कथमपि. पारं गन्तुं शक्नुवन्ति, अपि तु निमज्जन्त्येव, तथैव ते भवन्तीत्यर्थः, ये परिधृतसाधुवेषाः कामोपायेषु सज्जन्ते ते न गृहस्था नापि मुनयो वा भवितुमर्हन्तीति तात्पर्यम् । अदृढचित्तानां मुनिवेषधारिणां पूर्व हिरण्य-सुवर्ण-धन-धान्य-गृह-गृहिणी -पुत्र-मित्रादेः परित्यक्ततया न गृहस्थत्वं, चारित्रस्य सम्यगपरिपालनेन वान्ताभिलाषितया नाप्यनगारखमुपपद्यत इति भावः ॥ सू० २॥
और दूसरा भावमोह । मद्यादिक द्रव्यमोह है, संसार एवं अज्ञान भावमोह है। कामभोगों में आसक्तिका नाम मोह है। इन भोगों की आसक्तिमें जीव की प्रवृत्ति अज्ञान से होती है। कामभोगों की प्रवृत्ति को उत्तेजना मद्यादिक के सेवन से जीवों को मिलती है। इसलिये उन्हें द्रव्यमोह कहा है। विषयाभिलाषी मूढ जीव इस मोह में अत्यन्त अथवा बारंबार प्रवृत्ति करते हुए न तो यथेच्छ कामभोगादि भोग सकते हैं
और न संयम ही पाल सकते हैं। जैसे नदी की मझधार में निमग्न हुआ प्राणी न इस पारका रहता है और न उस पार का रहता है, उसी प्रकार ऐसे प्राणी न इस लोक के रहते है और न उस लोक के ही रहते हैंन वे सच्चे गृहस्थ ही बन पाते हैं और न सच्चे मुनि ही। नदी की मझधार में निमग्न प्राणी जिस प्रकार मझधार में ही डूब जाता है, उसी तरह से ये प्राणी भी साधुवेष छोड़कर विषयों में लवलीन बन बीच છે, સંસાર અને અજ્ઞાન ભાવહ છે. કામગોમાં આસક્તિ તેનું નામ મેહ છે, તે ભેગેની શક્તિમાં જીવની પ્રવૃત્તિ અજ્ઞાનથી થાય છે. કામની પ્રવૃત્તિને ઉત્તેજના મઘાદિકના સેવનથી છને મળે છે, માટે તેને દ્રવ્યમેહ કહ્યો છે, વિષયાભિલાષી મૂઢ જીવ આ મેહમાં અત્યંત અને વારંવાર પ્રવૃત્તિ કરવા છતાં પણ નથી યથેચ્છ કામોગાદિ ભેગવી શકતા, અને નથી સંયમનું પાલન કરી શકતા. જેમ નદીની મઝધારમાં નિમગ્ન થયેલ પ્રાણી નથી આ પાર જઈ શકતું કે નથી તે પાર જઈ શકતું. એ પ્રકારે આવા પ્રાણી, નથી આ લેકના રહેતા અગર નથી પરલોકના રહેતા નથી તેઓ સાચા ગૃહસ્થી બની શકતા, અને નહિ સાચા મુનિ. નદીની મઝધારમાં નિમગ્ન પ્રાણી જેમ મઝધારમાં જ ડુબી જાય છે તે પ્રકારે આ પ્રાણ પણ સાધુવેષ છોડીને વિષયમાં લવલીન
શ્રી આચારાંગ સૂત્ર : ૨