________________
अध्य० २. उ. १
११३ यद्वा-अवसीदतो विनेयस्योत्साहवर्धनपरमिदं वाक्यम्-हे पण्डित ! सम्पति त्यमनतिक्रान्तवया असि, अथ च परिवादादिदोषत्रयरहितोऽसि तावदेव संयमाय यतस्वेत्यर्थः, अत्रेदृशक्षणाभिज्ञत्वेन पण्डित ! इति सम्बोधनं सङ्गच्छते। प्रतीत होता है कि पूर्वोक्त परिवादादि ३ दोषों में से किसी एक भी दोष से जो अस्पृष्ट-रहित है और अवस्था भी धर्माचरण करने की जिसकी निकल गई है, परन्तु यदि वह दृढसंहनन वाला है तो भी प्रव्रज्या-भागवती दीक्षा के योग्य है । जिस प्रकार भगवान् के माता पिताने-देवानन्दा और ऋषभदत्तने अपनी वृद्धावस्थामें दीक्षा धारण की थी। __ अथवा-"अनभिक्रान्तं च खलु वयः संप्रेक्ष्यक्षणं जानीहि पण्डित!" यह वाक्य संयम में सीदाते हुए शिष्यजनों में जो निरुत्साहित हो रहे हैं उनका उत्साह बढ़ाने के लिये कहा गया है। उनका उत्साह बढ़ाते हुए वे कह रहे हैं कि-हे पण्डित ! इस समय तुम प्रव्रज्या ग्रहण करने की अवस्था वाले हो, तथा परिवादादिक दोषत्रय रहित भी हो, सो तुम जब तक इस अवस्था में हो तब तक संयम ग्रहण के लिये प्रयत्नशील रहो। इसी अभिप्राय से सूत्रकार ने 'पण्डित!' इस संबोधन से उन्हें संबोधित किया है, कारण कि शिष्यजन स्वयं इस प्रकार की अपनी अवस्था को समझ रहे हैं, अतः यह संबोधन उनके लिये संगत बैठता है। તેથી એ પ્રતીત થાય છે કે પૂર્વોક્ત પરિવાદાદિ ત્રણ દોષોમાંથી કેઈ એક પણ દોષથી જે અસ્કૃષ્ટ-રહિત છે અને અવસ્થા પણ ધર્માચરણ કરવાની જેની વીતી ગઈ છે. પરંતુ કદાચ તે દઢ સંહનનવાલા છે તો પણ પ્રવજ્યા-ભાગવતી દીક્ષાને
ગ્ય છે. જેમ ભગવાનના માતાપિતાએ દેવાનંદા અને ઋષમદત્ત પિતાની વૃદ્ધાવસ્થામાં દીક્ષા ધારણ કરી હતી.
____ अथवा--" अनभिक्रान्तं च खलु वयः संप्रेक्ष्य क्षण जानीहि पण्डित !" આ વાક્ય, સંયમમાં કષ્ટ પામતાં શિષ્યજનમાં જે નિરૂત્સાહિત બનેલ છે, તેને ઉત્સાહ વધારવા માટે કહેવામાં આવેલ છે. તેને ઉત્સાહ વધારીને તેઓ કહે છે કે હે પંડિત ! આ વખત તમે પ્રવજ્યા ગ્રહણ કરવાની અવસ્થાવાળા છો, તથા પરિવાદાદિક દોષત્રય વગર પણ છો જેથી તમે જ્યાં સુધી આ અવસ્થામાં છો ત્યાં સુધી સંયમ ગ્રહણ કરવા માટે પ્રયત્નશીલ રહે, આ અભિપ્રાયથી સૂત્રકારે પંડિત’ આ સંબંધનથી તેને સંબંધિત કરેલ છે, કારણ કે -શિષ્ય જન સ્વયં આ પ્રકારની પિતાની અવસ્થાને સમજી શકે છે માટે આ સંબંધન તેને માટે સંગત બેસે છે,
શ્રી આચારાંગ સૂત્ર : ૨